1987-01-21
1987-01-21
1987-01-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11673
ચિત્તમાંથી તારો નશો મોહનો તો હવે ઉતાર
ચિત્તમાંથી તારો નશો મોહનો તો હવે ઉતાર
શુદ્ધ ચૈતન્ય છે તું, તારા આતમને આજ તો જગાડ
નશામાં ઝૂમી, ઝૂમી, વિતાવ્યા તેં તો જનમ હજાર - શુદ્ધ...
ઉતરે ના ઉતરે નશો, ચડાવે પાછો તું તો તત્કાળ - શુદ્ધ...
વીત્યા જન્મો અનેક, વીતશે કેટલા જરા તો વિચાર - શુદ્ધ...
મળ્યો માનવ દેહ અમૂલ્ય, થઈ કૃપા `મા’ ની અપાર - શુદ્ધ...
ક્ષણ બે ક્ષણ કાઢી નશામાંથી, કર દૃષ્ટિ તુજ પર લગાર - શુદ્ધ..
માનવ મટી, દાનવ બનતો, લાજ, લાજ હવે તું જરા - શુદ્ધ...
ઉતારી નશો, જાજે શરણે `મા’ ને, કરશે એ બેડો પાર - શુદ્ધ...
થાશે તું નરમાંથી નારાયણ, કરશે શુદ્ધ સંકલ્પ જરા - શુદ્ધ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cittamāṁthī tārō naśō mōhanō tō havē utāra
śuddha caitanya chē tuṁ, tārā ātamanē āja tō jagāḍa
naśāmāṁ jhūmī, jhūmī, vitāvyā tēṁ tō janama hajāra - śuddha...
utarē nā utarē naśō, caḍāvē pāchō tuṁ tō tatkāla - śuddha...
vītyā janmō anēka, vītaśē kēṭalā jarā tō vicāra - śuddha...
malyō mānava dēha amūlya, thaī kr̥pā `mā' nī apāra - śuddha...
kṣaṇa bē kṣaṇa kāḍhī naśāmāṁthī, kara dr̥ṣṭi tuja para lagāra - śuddha..
mānava maṭī, dānava banatō, lāja, lāja havē tuṁ jarā - śuddha...
utārī naśō, jājē śaraṇē `mā' nē, karaśē ē bēḍō pāra - śuddha...
thāśē tuṁ naramāṁthī nārāyaṇa, karaśē śuddha saṁkalpa jarā - śuddha...
English Explanation |
|
Shri Devendra Ghia(Kaka) is trying to evoke our consciousness.
Kaka is saying...
We have journeyed through life after life in the intoxication of temptation and illusion, which is like moving in circles and reaching nowhere through thousand lives.
He is requesting us to come out of this drunken state and not just for a short while.
He is asking, you are a pure soul and please allow your consciousness to be awakened.
You are given this invaluable human life and have received grace from Divine Mother, an opportunity to uplift your soul to merge in the Supreme Consciousness. Be ashamed that you are wasting the incredible opportunity given to you by Paramatma (Supreme Soul) to identify what is transitory and what is eternal.
Kaka is pleading to make a pure resolution to take refuge in Divine Mother, Supreme Ishwari(Goddess).
She indeed, when worshipped bestows upon us the final release.
This cycle of life and death is a trap, in which one is stuck like a bird in the net, not able to fly away to glorious sky. We are pure souls and part of The Supreme and purpose of this life is, for us to get back to our origin.
|