Hymn No. 689 | Date: 26-Jan-1987
|
|
Text Size |
 |
 |
1987-01-26
1987-01-26
1987-01-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11678
માનવદેહ દઈને માએ, તને કીધો છે લલકાર
માનવદેહ દઈને માએ, તને કીધો છે લલકાર કમર કસીને તારી, લેજે ઝીલી તું એ પડકાર વ્યાપી છે જગમાં સઘળે, ન આવે તોએ અણસાર - કમર... બનશે તો મુશ્કેલ જગમાં, તોડવી એની માયાની જાળ - કમર... જનમો કંઈક વીત્યા તારા, ઊભો છે એ લલકાર - કમર... કરતો રહ્યો તું ભૂલો સદાએ, તોયે કરતી રહી ઉપકાર - કમર.. દીધી છે બુદ્ધિ ઘણી, વળી ભર્યા ભાવતણા ભંડાર - કમર... હસતી હસતી, સદા દેતી આવી, સહુને એ આવકાર - કમર... માંદલી વાતો, અધૂરા યત્નોને, કરજે તું હદપાર - કમર... ભરજે હૈયું ખૂબ વિશ્વાસે, પડશે જરૂર એની વારંવાર - કમર...
Satguru Shri Devendra Ghia (Kaka)
માનવદેહ દઈને માએ, તને કીધો છે લલકાર કમર કસીને તારી, લેજે ઝીલી તું એ પડકાર વ્યાપી છે જગમાં સઘળે, ન આવે તોએ અણસાર - કમર... બનશે તો મુશ્કેલ જગમાં, તોડવી એની માયાની જાળ - કમર... જનમો કંઈક વીત્યા તારા, ઊભો છે એ લલકાર - કમર... કરતો રહ્યો તું ભૂલો સદાએ, તોયે કરતી રહી ઉપકાર - કમર.. દીધી છે બુદ્ધિ ઘણી, વળી ભર્યા ભાવતણા ભંડાર - કમર... હસતી હસતી, સદા દેતી આવી, સહુને એ આવકાર - કમર... માંદલી વાતો, અધૂરા યત્નોને, કરજે તું હદપાર - કમર... ભરજે હૈયું ખૂબ વિશ્વાસે, પડશે જરૂર એની વારંવાર - કમર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
manavdeh dai ne mae, taane kidho che lalakara
kamara kasine tari, leje jili tu e padakara
vyapi che jag maa saghale, na aave toe anasara - kamara...
banshe to mushkel jagamam, todavi eni maya ni jal - kamara...
janamo kaik vitya tara, ubho che e lalakara - kamara...
karto rahyo tu bhulo sadae, toye karti rahi upakaar - kamara..
didhi che buddhi ghani, vaali bharya bhavatana bhandar - kamara...
hasati hasati, saad deti avi, sahune e avakara - kamara...
mandali vato, adhura yatnone, karje tu hadapara - kamara...
bharje haiyu khub vishvase, padashe jarur eni varam vaar - kamara...
Explanation in English
In this beautiful Gujarati bhajan, Shri Devendra Ghia, fondly called Pujya Kaka, our Guruji is emphasising on the importance of human birth given to us after so many births. Kaka (Satguru Devendra Ghia) is requesting us to remind ourselves of the purpose of this life.
He is saying...
You are given a human birth, you have been challenged,
With all mighty efforts, accept this call of challenge.
Divine Mother is omnipresent, but can not be assessed.
And it will not be easy for you to break the impact of this illusion created by her. Many lives of yours have passed, challenge is still standing.
You have been continuing to make mistakes, still Divine Mother is continuing to shower her grace.
You have been given not only intelligence, but feelings and emotions too.
Divine Mother is always welcoming with a smiling face. You must rise above the useless chatter and incomplete efforts. Fill your heart with complete faith, you will need faith again and again.
Kaka (Satguru Devendra Ghia) is trying to make one realize that after many many efforts, one gets a life of a human being. A human is given brainpower and emotions, mind and a heart, which makes him superior to any other form of births. He needs to utilise the powers given to him. With best efforts and utmost faith in Divine, He has an opportunity to finally attain the release from the cycle of life and death and be one with Supreme whose part he is. One can not and should not miss this opportunity and fulfil this challenge in present life.
|