Hymn No. 690 | Date: 28-Jan-1987
|
|
Text Size |
 |
 |
1987-01-28
1987-01-28
1987-01-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11679
અહંને રાખીને મધ્યમાં, ના તોલ તું કદી કર્તાને
અહંને રાખીને મધ્યમાં, ના તોલ તું કદી કર્તાને તોલીશ તું ખોટી રીતે, કર્તામાં પણ ભૂલ તો દેખાશે હટશે અહં જ્યાં હૈયેથી તારા, દયા કર્તાની તો દેખાશે કદી પ્રભુ તો કહેતો નથી, ના તોલ તું મુજને તારી રીતે સાચો કદી કહેતો નથી, માન તું સાચો એક મુજને ખોટાએ સદા જગને કહેવું પડયું, સાચો મુજને જાણજે અહં, અહંના જ્યાં અંતર વધે, અંતર તો સદા રહે વિસ્તરે સદા ડૂબી રહી પાપમાં, ના તોલ તું અન્ય ખામીને કદી, કદી ખોટમાં પણ સચવાય છે સાચ સારી રીતે કરજે યત્નો સદા, શુદ્ધ થાવા, તું સાચી રીતે ફિકર ના રાખ તું અન્યની, કરશે ફિકર પ્રભુ તો સાચી રીતે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ahanne raakhi ne madhyamam, na tola tu kadi kartane
tolisha tu khoti rite, kartamam pan bhul to dekhashe
hatashe aham jya haiyethi tara, daya kartani to dekhashe
kadi prabhu to kaheto nathi, na tola tu mujh ne taari rite
saacho kadi kaheto nathi, mann tu saacho ek mujh ne
khotae saad jag ne kahevu padayum, saacho mujh ne janaje
aham, ahanna jya antar vadhe, antar to saad rahe vistare
saad dubi rahi papamam, na tola tu anya khamine
kadi, kadi khotamam pan sachavaya che saacha sari rite
karje yatno sada, shuddh thava, tu sachi rite
phikar na rakha tu anyani, karshe phikar prabhu to sachi rite
Explanation in English
In this bhajan of life approach, he is telling us not to be judgemental and not to be egocentric.
He is saying...
Keeping ego in the centre, don’t judge the doer (God),
You will judge wrongly, and will find faults in the doer (God) also.
When the ego is removed from within then you will see the kindness of the doer.
God never asks you to judge him in you way
A true person will never ask you to judge him, only the wrong person will tell you to believe in him.
When the distance of egos increases, the distance of heart spreads wider.
You are always drowned in your sins, pleased don’t judge defects of others,
Sometimes, even in untruth, truth is saved .
Please make efforts to become truthful in the right way,
Please don’t worry about others,
God will worry about them in true sense.
Kaka (Satguru Devendra Ghia) is explaining many things here, one is for you stop being judgemental, another, for you to stop being egocentric, and lastly for you to think that you are the doer and actually taking care of things and others, while the fact is God is a doer and he is the one taking care of everyone. The easiest thing and the biggest excuse in the world is for you to judge others, which expresses nothing else but your own insecurities. One always need to remain positive in their thoughts and give benefit of doubt to others. And allow God to do the deeds on your behalf. Then the life will be spiritually inclined.
|