Hymn No. 695 | Date: 04-Feb-1987
|
|
Text Size |
 |
 |
1987-02-04
1987-02-04
1987-02-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11684
મેળવજે તારો, જીવનના તારા એકતારાનો તો પાકો
મેળવજે તારો, જીવનના તારા એકતારાનો તો પાકો બોલશે સંગીત તો ખોટું, રહેશે એક તાર ભી કાચો તાણજે ના તાર, જીવનનો એટલો, જાય ના એ તો તૂટી જોડી મેળવજે, તાર એવા લેજે, આનંદ સંગીતનો લૂંટી ઊઠશે ઝણઝણી તારો સાચા, રેલાશે સંગીત મધુરું માણશે નહિ સંગીત સાચું, રહેશે તો જીવન અધૂરું જીવન સાફલ્યની ઘડી લેજે સાંચવી, લેજે સંગીત સાચું માણી સદા રહેજે વાત હૈયે આ ધરી, ના દેજે તારને બહુ તાણી માણી રહેશે જીવનસંગીત સાચું, જાશે દુઃખ સર્વે તું ભૂલી સુખસાગર ઊઠશે છલકી, જાશે તું તો સુખમાં સદા ડૂબી
Satguru Shri Devendra Ghia (Kaka)
મેળવજે તારો, જીવનના તારા એકતારાનો તો પાકો બોલશે સંગીત તો ખોટું, રહેશે એક તાર ભી કાચો તાણજે ના તાર, જીવનનો એટલો, જાય ના એ તો તૂટી જોડી મેળવજે, તાર એવા લેજે, આનંદ સંગીતનો લૂંટી ઊઠશે ઝણઝણી તારો સાચા, રેલાશે સંગીત મધુરું માણશે નહિ સંગીત સાચું, રહેશે તો જીવન અધૂરું જીવન સાફલ્યની ઘડી લેજે સાંચવી, લેજે સંગીત સાચું માણી સદા રહેજે વાત હૈયે આ ધરી, ના દેજે તારને બહુ તાણી માણી રહેશે જીવનસંગીત સાચું, જાશે દુઃખ સર્વે તું ભૂલી સુખસાગર ઊઠશે છલકી, જાશે તું તો સુખમાં સદા ડૂબી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
melavaje taro, jivanana taara ekatarano to paako
bolashe sangita to khotum, raheshe ek taara bhi kacho
tanaje na tara, jivanano etalo, jaay na e to tuti
jodi melavaje, taara eva leje, aanand sangeet no lunti
uthashe janajani taaro sacha, relashe sangita madhurum
manashe nahi sangita sachum, raheshe to jivan adhurum
jivan saphalyani ghadi leje sanchavi, leje sangita saachu maani
saad raheje vaat haiye a dhari, na deje tarane bahu tani
maani raheshe jivanasangita sachum, jaashe dukh sarve tu bhuli
sukhasagara uthashe chhalaki, jaashe tu to sukhama saad dubi
Explanation in English
He is saying...
When your rhythm is in sync with God's rhythm, then all you will hear is beautiful melody and your heart will experience complete bliss and joy. Even if one note in your music is not in sync, all you will hear is dissonance.
Kaka (Satguru Devendra Ghia) is saying that be in harmony with God's planning for you, then joyous music will play in your life. You will be swimming in ocean of happiness and experience complete joy and bliss.
Kaka (Satguru Devendra Ghia) is expressing in term of music for you to surrender to God. Allow him to take care you in totality. Match your thoughts with his thoughts, match your actions with his actions for you. Match your emotions with his emotions(no other emotions will be left other than love). Don't worry, let him worry for you.
Surrender to God means-you have given us certain part to play in this world and everything we are doing is for you. Then, your life is not yours, you have offered your being to him and there are no two entities, only oneness with God. You want me to survive, suffer, enjoy is all up to you. These are the sentiments of a surrendering devotee.
Surrender comes from innermost heart of a seeker and out of total devotion and love for God. You have given me this life and you will handle me and everything about me the way you want. There is no me, there is only you, you and you.
As Kaka (Satguru Devendra Ghia) always used to say, “ Maa ne je karavu hase te karavse “
Meaning of his words-Mother will make me do what she wants me to do.
|