Hymn No. 701 | Date: 09-Feb-1997
|
|
Text Size |
 |
 |
1997-02-09
1997-02-09
1997-02-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11690
નીકળી ધરતીમાંથી હીરો, હીરો કાંઈ ચમકે નહિ
નીકળી ધરતીમાંથી હીરો, હીરો કાંઈ ચમકે નહિ પહેલ પડતાં એના ઉપર, ચમક્યા વિના રહે નહિ પહેલ એક પડતાં, હીરો કાંઈ હીરો તો બનશે નહિ પડતાં પહેલ સર્વે સરખાં, મૂલ્ય થયા વિના રહેશે નહિ કાચને પણ પડશે પહેલ, સાચા ચમક્યા વિના રહેશે નહિ માનવ હીરો તું બનજે, મૂલ્ય તારું થયા વિના રહેશે નહિ હીરાએ કહેવું પડશે નહિ, મૂલ્ય તો થયા વિના રહેશે નહિ પહેલ જીવનમાં પાડજે સાચાં, ધન્ય થયા વિના રહેશે નહિ હીરો જશે જ્યાં, એ તો ચમક્યા વિના રહેશે નહિ પડતાં હાથમાં સાચા, મૂલ્ય થયા વિના રહેશે નહિ
Satguru Shri Devendra Ghia (Kaka)
નીકળી ધરતીમાંથી હીરો, હીરો કાંઈ ચમકે નહિ પહેલ પડતાં એના ઉપર, ચમક્યા વિના રહે નહિ પહેલ એક પડતાં, હીરો કાંઈ હીરો તો બનશે નહિ પડતાં પહેલ સર્વે સરખાં, મૂલ્ય થયા વિના રહેશે નહિ કાચને પણ પડશે પહેલ, સાચા ચમક્યા વિના રહેશે નહિ માનવ હીરો તું બનજે, મૂલ્ય તારું થયા વિના રહેશે નહિ હીરાએ કહેવું પડશે નહિ, મૂલ્ય તો થયા વિના રહેશે નહિ પહેલ જીવનમાં પાડજે સાચાં, ધન્ય થયા વિના રહેશે નહિ હીરો જશે જ્યાં, એ તો ચમક્યા વિના રહેશે નહિ પડતાં હાથમાં સાચા, મૂલ્ય થયા વિના રહેશે નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nikali dharatimanthi hiro, hiro kai chamake nahi
pahela padataa ena upara, chamakya veena rahe nahi
pahela ek padatam, hiro kai hiro to banshe nahi
padataa pahela sarve sarakham, mulya thaay veena raheshe nahi
kachane pan padashe pahela, saacha chamakya veena raheshe nahi
manav hiro tu banaje, mulya taaru thaay veena raheshe nahi
hirae kahevu padashe nahi, mulya to thaay veena raheshe nahi
pahela jivanamam padaje sacham, dhanya thaay veena raheshe nahi
hiro jaashe jyam, e to chamakya veena raheshe nahi
padataa haath maa sacha, mulya thaay veena raheshe nahi
Explanation in English
In this bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Kaka (Satguru Devendra Ghia) is teaching about creating a true value of ours in terms of right actions (karmas), hard work and good attributes. He is explaining this with an example of a diamond.
He is saying...
When the diamond comes out of this earth, it is not shining, with one cleanup, diamond doesn't become a diamond. It has to go through many process of cleaning, then the diamond will shine and it will be valued. Even the glass shines when it is cleaned thoroughly.
One needs to become like a shiny diamond to be truly valued.
Diamond doesn't have to speak for itself, it's value speaks.
One should always take right steps in life, and will be valued and blessed.
A diamond will always shine no matter where it is placed, and it will be valued, when placed in right hands.
Kaka (Satguru Devendra Ghia) is explaining with an example of a diamond that no one comes with any reputation or valuation in this world. Your right karmas (actions), sheer hard work and good attributes earn you the reputation and you are valued in true sense, not in the sense of wealth and power. Your actions should be such that your inherent qualities of your soul surfaces and you will shine through any situations in worldly life and also imbibe spirituality in your conduct.
|