Hymn No. 702 | Date: 12-Feb-1987
|
|
Text Size |
 |
 |
1987-02-12
1987-02-12
1987-02-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11691
દુઃખના દિન તો રહેશે નહિ, ના રહે સુખના દિન સદાય
દુઃખના દિન તો રહેશે નહિ, ના રહે સુખના દિન સદાય સમય સદા તો બતાવી દે, માઠા દિન તણા એંધાણ ગુરુજનોના બોલ કડવા લાગે, માતા પિતાના કરશે અપમાન સાચા ખોટાની સમજ ખૂટશે, ના દેશે દિલથી કોઈને માન સદા સમજી લેજે તું મનમાં, માઠા દિન તણા એંધાણ કૂડકપટમાં તો રાચશે હૈયું, અનુભવે ના આંચકો જરાય... વાત સદા કરશે મોટી, કાર્યમાં તો રહે એનો અભાવ સત્ય તો ગમશે નહિ, ખોટું કરતા ના અચકાય નાની વાતના ફૂંકશે બણગા મોટા, ભર્યું રહે હૈયે અભિમાન કામ હૈયે વળગી રહે, ના જુએ એ દિન કે રાત સગા વ્હાલાથી પ્રીત ખૂટશે, પારકા પાછળ દેશે જાન પૈસો હૈયેથી પૂજશે, પ્રભુને હૈયેથી કરશે વિદાય ક્રોધ પર તો કાબૂ રહેશે નહિ, જરા જરામાં કરશે અપમાન કરતા ખોટું અચકાશે નહિ, સાચું તો સમજાશે નહિ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
duhkh na din to raheshe nahi, na rahe sukh na din sadaay
samay saad to batavi de, matha din tana endhana
gurujanona bola kadava lage, maat pitana karshe apamana
saacha khotani samaja khutashe, na deshe dil thi koine mann
saad samaji leje tu manamam, matha din tana endhana
kudakapatamam to rachashe haiyum, anubhave na anchako jaraya...
vaat saad karshe moti, karyamam to rahe eno abhava
satya to gamashe nahi, khotum karta na achakaya
nani vatana phunkashe banaga mota, bharyu rahe haiye abhiman
kaam haiye valagi rahe, na jue e din ke raat
saga vhalathi preet khutashe, paraka paachal deshe jann
paiso haiyethi pujashe, prabhune haiyethi karshe vidaya
krodh paar to kabu raheshe nahi, jara jaramam karshe apamana
karta khotum achakashe nahi, saachu to samajashe nahi
Explanation in English
In this bhajan, he is explaining how one stoops down to new low which brings him to his own bad fate.
He is saying...
Neither days of unhappiness will last, nor days of happiness will last forever.
Time always shows you the indication of bad days.
When you find true words of Guru bitter, and when you inflict insults on Mother and father,
When you lose the perspective of right and wrong, when you do not respect anyone with your heart,
Always understand, it indicates that bad days are here for you.
When your heart is engrossed in cheating and bad actions, when you do not repent about it,
When you boast about yourself, when your work is defaulted,
When you don't care about the truth, when you do not hesitate to do wrong,
Indication of bad days are here for you.
When you make a mountain of a molehill, and when your heart and mind is filled with arrogance,
When you get gripped in temptation, and do not see day and night, when you estrange family and true friends, and embrace others in life,
Indication of bad days are here for you.
When you worship only money, and when you bid farewell to God from your heart,
When you have no control over your anger, and when you insult others at the smallest matter,
When you do not hesitate to do wrong, and when you do not care about the right,
Indication of bad days are here for you.
Kaka (Satguru Devendra Ghia) is explaining that how one brings his own bad fate. When you degrade yourself to the level where you are disrespectful towards others, your Guru and even God, and only worshipping money and doing wrong things without repentance, then you are doomed. Like a boomerang, the same disrespect, the same arrogance will come back to you. Kaka (Satguru Devendra Ghia) is teaching a lesson of humility in this bhajan. There is no connection with Divine of any kind if there is no humility in your behaviour and thoughts.
|