BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 712 | Date: 25-Feb-1987
   Text Size Increase Font Decrease Font

છે સૌથી નજદીક તો માતા, લાગે તોયે એ તો દૂરની દૂર

  No Audio

Sauthy Najdik To Mata, Laage Toi Eh To Dur Ni Dur

મા, ભગવાન (Almighty Mother, God)


1987-02-25 1987-02-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11701 છે સૌથી નજદીક તો માતા, લાગે તોયે એ તો દૂરની દૂર છે સૌથી નજદીક તો માતા, લાગે તોયે એ તો દૂરની દૂર
બન્યા દુર્લભ એના દર્શન જ્યાં, બન્યો માનવ મદમાં ચૂર
વિસ્તાર છે માયાતણો મોટો, અઘરો છે તોડવો જરૂર
બને સંકલ્પથી એ તો સહેલો, માયા ના રહે ત્યારે દૂર
કરતી ના ફરિયાદ કદી એ તો, કાઢે માનવ ફરિયાદના સૂર
ગૂંથણી છે કર્મની એવી એની, સમજાયે ના એ જરૂર
અટવાયા તો ભલભલા એમાં, બન્યા એનાથી મજબૂર
બને સહેલી માયા એની, કૃપા ઉતરે જ્યાં `મા' ની જરૂર
કૃપાળીની કૃપાથી તો તર્યા જગમાં, કંઈ પાપીઓ પણ જરૂર
Gujarati Bhajan no. 712 by Satguru Devendra Ghia - Kaka
છે સૌથી નજદીક તો માતા, લાગે તોયે એ તો દૂરની દૂર
બન્યા દુર્લભ એના દર્શન જ્યાં, બન્યો માનવ મદમાં ચૂર
વિસ્તાર છે માયાતણો મોટો, અઘરો છે તોડવો જરૂર
બને સંકલ્પથી એ તો સહેલો, માયા ના રહે ત્યારે દૂર
કરતી ના ફરિયાદ કદી એ તો, કાઢે માનવ ફરિયાદના સૂર
ગૂંથણી છે કર્મની એવી એની, સમજાયે ના એ જરૂર
અટવાયા તો ભલભલા એમાં, બન્યા એનાથી મજબૂર
બને સહેલી માયા એની, કૃપા ઉતરે જ્યાં `મા' ની જરૂર
કૃપાળીની કૃપાથી તો તર્યા જગમાં, કંઈ પાપીઓ પણ જરૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
chē sauthī najadīka tō mātā, lāgē tōyē ē tō dūranī dūra
banyā durlabha ēnā darśana jyāṁ, banyō mānava madamāṁ cūra
vistāra chē māyātaṇō mōṭō, agharō chē tōḍavō jarūra
banē saṁkalpathī ē tō sahēlō, māyā nā rahē tyārē dūra
karatī nā phariyāda kadī ē tō, kāḍhē mānava phariyādanā sūra
gūṁthaṇī chē karmanī ēvī ēnī, samajāyē nā ē jarūra
aṭavāyā tō bhalabhalā ēmāṁ, banyā ēnāthī majabūra
banē sahēlī māyā ēnī, kr̥pā utarē jyāṁ `mā' nī jarūra
kr̥pālīnī kr̥pāthī tō taryā jagamāṁ, kaṁī pāpīō paṇa jarūra

Explanation in English
In this Gujarati bhajan, Shri Devendra Ghia(Kaka) is portraying the sad state of humans that though Divine Mother is everywhere, we are still searching for her everywhere.
He is saying ...
Divine Mother is nearest to us , still our average human consciousness doesn't allow us to experience her.
We are so busy indulging in this illusion that we can't feel her omnipresence. If we devote our heart to it, then we can come out of this doldrums. Divine Mother, never complains to us for our intolerable behaviour, but we are the ungrateful creatures, always complaining to the Divine. Not realizating that we are bearing the fruits of good and bad deeds of our own. Joys and sorrows that we experience is our own creation and not The Divine.
When grace of Maa(Divine Mother), bestows upon us, upliftment is the only end result even for a sinner.
We should focus on invoking the Supreme, our energy should be vested in devotion towards God, but we are so vested in maintaining the average life and actually, spreading the wings in all directions, but true direction.

First...711712713714715...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall