Hymn No. 719 | Date: 28-Feb-1987
|
|
Text Size |
 |
 |
1987-02-28
1987-02-28
1987-02-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11708
ના ખરડાશે મન જો તારું, વિકારોના કાદવથી
ના ખરડાશે મન જો તારું, વિકારોના કાદવથી ઊઠશે ખીલી આતમરામ, ઊઠશે ફોરમ તારા કાર્યોથી કૂડ કપટ હૈયે વળગવા ના દેજે, બનશે મુશ્કેલ છૂટવું એમાંથી નિર્મળતા તો હૈયે ભરજે, ખીલી ઊઠશે જીવન તારા કાર્યોથી કામ ક્રોધની પાસે ના જાતો, દાઝી ઊઠીશ તો તું એનાથી સત્તકર્મો સદા કરતો રહેજે, ખીલી ઊઠશે જીવન તારું એનાથી લોભ, લાલચને હૈયે વસવા ના દેતો, રહેશે ભમતો તું એનાથી સંતોષ હૈયે તો સદા સ્થાપજે, જીવન શોભશે તારું એનાથી મદ ને ઇર્ષા છે તો કાંટા, બચતો રહેજે તું એનાથી અંકુર પ્રેમના, હૈયે ફૂટવા દેજે, જીવન ધન્ય બનશે એનાથી મનને માયામાં વળગવા ના દેજે, થાકી જશે તો તું એનાથી નામ `મા' નું હૈયે સદા લેતો રહેજે, જીવન બનશે ધન્ય એનાથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na kharadashe mann jo tarum, vikaaro na kadavathi
uthashe khili atamarama, uthashe phoram taara karyothi
kuda kapata haiye valagava na deje, banshe mushkel chhutavum ema thi
nirmalata to haiye bharaje, khili uthashe jivan taara karyothi
kaam krodh ni paase na jato, daji uthisha to tu enathi
sattakarmo saad karto raheje, khili uthashe jivan taaru enathi
lobha, lalachane haiye vasava na deto, raheshe bhamato tu enathi
santosha haiye to saad sthapaje, jivan shobhashe taaru enathi
madh ne irsha che to kanta, bachato raheje tu enathi
ankura premana, haiye phutava deje, jivan dhanya banshe enathi
mann ne maya maa valagava na deje, thaaki jaashe to tu enathi
naam 'maa' nu haiye saad leto raheje, jivan banshe dhanya enathi
Explanation in English
In this bhajan of life approach,
He is saying...
If your heart introspects looking at muck of your bad qualities, then your soul will shine and your actions will spread fragrance (you will be happily aware and spreading joy).
Don't let deception set in your heart, It will be difficult to untangle from it.
Fill your heart with innocence and pure thoughts, your life will bloom with your truthful actions.
Don't go near lust and anger, you will only get burnt with it.
Always do noble work, your life will shine because of it.
Don't let greed and temptation set in your heart, you will only wander because of it.
Always induct satisfaction in your heart, your life will embellish because of it.
Arrogance and jealousy is like a thorn, stay away from it.
Let buds of love blossom in your heart, your life will be blessed because of it.
Don't let your heart indulge in illusion, you will get tired because of it.
Always chant Divine Mother's Name in your heart, your life will be blessed because of it.
Kaka (Satguru Devendra Ghia) is explaining that the foundation of spiritual growth is within us. Spiritualism that we profess must show its effect in your inner riches, in your character, in your spirit of service and in your day to day life.
|