Hymn No. 727 | Date: 05-Mar-1987
|
|
Text Size |
 |
 |
1987-03-05
1987-03-05
1987-03-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11716
જડ આ શરીરમાં, રાખી છે `મા' જ્યોત જે તારી જલતી
જડ આ શરીરમાં, રાખી છે `મા' જ્યોત જે તારી જલતી ભલે બુઝાયે જ્યારે એ તો, રાખજે તુજમાં ત્યારે તો સમાવી જ્ઞાનકુંજમાં ભલે વિચારો રહે, મારા સદા તો વિહરી ભરજે ના વિચારો એવા, દે જે મુજને તુજથી ભુલાવી નથી સમ્યા પ્રાણ પ્રકૃતિના દ્વંદ્વો, દેજે સમાવી કૃપા કરી પડયા છે હૈયે ભર્યા વિકારોના થરો, દેજે હૈયેથી હટાવી પ્રેમ પાઈને નિત્ય તારો, દીધું છે હૈયું તો સદા ભીંજાવી આંસુ હરખના ના મળે નયને, યાદ આવી જ્યાં તારી કૃપા ગણું કેટલી તારી, સદા રહી છે તું એ વરસાવી ભલે બુઝાયે જ્યોત જ્યારે, રાખજે ત્યારે તુજમાં દેજે સમાવી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jada a shariramam, rakhi che 'maa' jyot je taari jalati
bhale bujaye jyare e to, rakhaje tujh maa tyare to samavi
jnanakunjamam bhale vicharo rahe, maara saad to vihari
bharje na vicharo eva, de je mujh ne tujathi bhulavi
nathi sanya praan prakritina dvandvo, deje samavi kripa kari
padaya che haiye bharya vikaaro na tharo, deje haiyethi hatavi
prem paine nitya taro, didhu che haiyu to saad bhinjavi
aasu harakhana na male nayane, yaad aavi jya taari
kripa ganum ketali tari, saad rahi che tu e varasavi
bhale bujaye jyot jyare, rakhaje tyare tujh maa deje samavi
Explanation in English
In this Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, also called Pujya Kaka, is requesting Divine Mother to keep his thoughts filled with only Divine Mother at the time of leaving his body.
He is praying...
In this mortal body the flame of your energy is burning, when it extinguishes, please make sure that I merge with you and become part of you.
Let my thoughts be wondering in my mind, but don't fill such thoughts that make me divert from your thoughts.
The conflict between breath and inherent self is not contained, please bestow grace and make them dilute.
Heart is filled with all bad attributes, please remove them from my heart and fill my heart only with only your love.
Cannot contain tears of joy when I think of you.
There is no way to measure your grace, which you have showered constantly.
When the flame of energy in me is extinguished, please make me merge with you and make me part of you.
Kaka (Satguru Devendra Ghia) is explaining that at the time of death of this body, whatever one remembers or thinks of, that only can
be attained. Therefore, it is utmost necessary to align life energy with divine energy at that time. Kaka (Satguru Devendra Ghia) is praying in simple words that please make me think of only you O Divine Mother, please make me feel only your love, and please allow me to merge with you and be part of you forever.
|