Hymn No. 730 | Date: 06-Mar-1987
|
|
Text Size |
 |
 |
1987-03-06
1987-03-06
1987-03-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11719
હૈયેથી `મા' ના હેતને તો વિસરો નહિ
હૈયેથી `મા' ના હેતને તો વિસરો નહિ, માયા પાછળ, આંધળી દોટ દેશો નહિ નાના કે મોટાનું, અપમાન તો કરશો નહિ, હૈયે ક્રોધને તો વસવા કદી દેશો નહિ કરતા દાન, લાભ ખોટનો વિચાર કરશો નહિ, અવિચળ પ્રેમને, બંધનમાં તો બાંધશો નહિ દુઃખના દિવસોમાં ધીરજ કદી ખોશો નહિ, સુખના દિવસોમાં બ્હેકી કદી જાશો નહિ વ્યાપે હૈયે જો કામ, સંયમ રાખવું ભૂલશો નહિ, જિંદગીને લોભ લાલચે લપેટશો નહિ હૈયાના પાપને ધોવું તો કદી ચૂકશો નહિ, પુણ્ય ભેગું થાય એટલું કરવું ભૂલશો નહિ દૃષ્ટિમાં `મા' ને સમાવી સર્વમાં `મા' ને જોવું ભૂલશો નહિ, શ્વાસે શ્વાસ `મા' નામથી ભરવા ચૂકશો નહિ આવે તારે દ્વારે જે જે, માન દેવું ચૂકશો નહિ, થાયે અપમાન તારા, ભૂલી જવું ભૂલતો નહિ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiyethi 'maa' na hetane to visaro nahi,
maya pachhala, andhali dota desho nahi
nana ke motanum, apamana to karsho nahi,
haiye krodh ne to vasava kadi desho nahi
karta dana, labha khotano vichaar karsho nahi,
avichal premane, bandhanamam to bandhaso nahi
duhkh na divasomam dhiraja kadi khosho nahi,
sukh na divasomam bheki kadi jasho nahi
vyape haiye jo kama, sanyam rakhavum bhulsho nahi,
jindagine lobh lalache lapetasho nahi
haiya na papane dhovum to kadi chuksho nahi,
punya bhegu thaay etalum karvu bhulsho nahi
drishtimam 'maa' ne samavi sarva maa 'maa' ne jovum bhulsho nahi,
shvase shvas 'maa' naam thi bharava chuksho nahi
aave taare dvare je je, mann devu chuksho nahi,
thaye apamana tara, bhuli javu bhulato nahi
Explanation in English
In this beautiful and deep rooted simple bhajan Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is narrating the principles that one should follow in life.
He is saying...
Do not forget love of Divine Mother in your heart.
Do not blindly run behind illusion.
Do not insult anybody, young or old.
Do not let anger settle in your heart.
Do not think about gain or loss, while doing charity.
Do not bind pure love in boundaries.
Do not lose patience in times of grief.
Do not get carried away in times of happiness.
Do not forget about control, if lust has spread in your heart.
Do not get wrapped up in greed and temptation.
Do not forget to wash away your sins.
Do not forget to accumulate virtues.
Do not forget to see Divine Mother in everyone, fill your sight only with Divine Mother.
Do not forget to fill your every breath with the Name of Divine Mother.
Do not forget to respect everyone who comes to your door.
Do not forget to forgive if you are insulted.
|