1987-03-11
1987-03-11
1987-03-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11726
હેતું વિના જગમાં હેત તો વરસે નહિ
હેતું વિના જગમાં હેત તો વરસે નહિ
હેતું વિના તું સદા હેત તો વરસાવે
છે `મા’ તું તો જગજનની, છે `મા’ તું તો જગજનની
કારણ વિના માફ ના કરે જગમાં અન્યને
કારણ વિના તું માફ કરે સદા સહુને
છે `મા’ તું તો જગજનની, છે `મા’ તું તો જગજનની
સ્વાર્થ વિના સહાય ના કરે કોઈ અન્યને
સ્વાર્થ વિના તું સદા સહાય કરે સહુને
છે `મા’ તું તો જગજનની, છે `મા’ તું તો જગજનની
દેતા તો અન્યને, જગમાં હૈયું સહુ તો સંકોચે
વિના સંકોચે તું તો દેતી રહી છે સહુને
છે `મા’ તું તો જગજનની, છે `મા’ તું તો જગજનની
આવકારે પણ જગમાં સ્વાર્થ ભર્યો રહે
સ્વાર્થ વિના તો તું આવકારે સહુને
છે `મા’ તું તો જગજનની, છે `મા’ તું તો જગજનની
જ્ઞાન ને લક્ષ્મીથી હૈયે સહુને અહં ભરાયે
જ્ઞાન ને લક્ષ્મી તણો ભંડાર તું, તોય નમ્ર લાગે
છે `મા’ તું તો જગજનની, છે `મા’ તું તો જગજનની
માનવ નયનોમાં નિર્મળતા ભાગ્યે દેખાયે
તુજ નયનોમાં ભરી નિર્મળતા તો સદાયે
છે `મા’ તું તો જગજનની, છે `મા’ તું તો જગજનની
માનવ હૈયે કવચિત કરુણા તો દેખાયે
જગ સારાને તું તો કરુણાથી નવરાવે છે
છે `મા’ તું તો જગજનની, છે `મા’ તું તો જગજનની
સાચો પ્રેમ તો જગમાં મળે ભાગ્યે
તુજ પ્રેમમાં તો કદી ખામી ના દેખાયે
છે `મા’ તું તો જગજનની, છે `મા’ તું તો જગજનની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hētuṁ vinā jagamāṁ hēta tō varasē nahi
hētuṁ vinā tuṁ sadā hēta tō varasāvē
chē `mā' tuṁ tō jagajananī, chē `mā' tuṁ tō jagajananī
kāraṇa vinā māpha nā karē jagamāṁ anyanē
kāraṇa vinā tuṁ māpha karē sadā sahunē
chē `mā' tuṁ tō jagajananī, chē `mā' tuṁ tō jagajananī
svārtha vinā sahāya nā karē kōī anyanē
svārtha vinā tuṁ sadā sahāya karē sahunē
chē `mā' tuṁ tō jagajananī, chē `mā' tuṁ tō jagajananī
dētā tō anyanē, jagamāṁ haiyuṁ sahu tō saṁkōcē
vinā saṁkōcē tuṁ tō dētī rahī chē sahunē
chē `mā' tuṁ tō jagajananī, chē `mā' tuṁ tō jagajananī
āvakārē paṇa jagamāṁ svārtha bharyō rahē
svārtha vinā tō tuṁ āvakārē sahunē
chē `mā' tuṁ tō jagajananī, chē `mā' tuṁ tō jagajananī
jñāna nē lakṣmīthī haiyē sahunē ahaṁ bharāyē
jñāna nē lakṣmī taṇō bhaṁḍāra tuṁ, tōya namra lāgē
chē `mā' tuṁ tō jagajananī, chē `mā' tuṁ tō jagajananī
mānava nayanōmāṁ nirmalatā bhāgyē dēkhāyē
tuja nayanōmāṁ bharī nirmalatā tō sadāyē
chē `mā' tuṁ tō jagajananī, chē `mā' tuṁ tō jagajananī
mānava haiyē kavacita karuṇā tō dēkhāyē
jaga sārānē tuṁ tō karuṇāthī navarāvē chē
chē `mā' tuṁ tō jagajananī, chē `mā' tuṁ tō jagajananī
sācō prēma tō jagamāṁ malē bhāgyē
tuja prēmamāṁ tō kadī khāmī nā dēkhāyē
chē `mā' tuṁ tō jagajananī, chē `mā' tuṁ tō jagajananī
English Explanation |
|
In this bhajan, Shri Devendra Ghia, fondly called Pujya Kaka, our Guruji is reflecting on selfish nature of human beings as against the magnanimous nature of Divine.
He is saying...
Without any purpose, love doesn't flow in this world, without any purpose, you shower lots of love, O Mother.
You are the Divine Mother of this world, you are the mother of this world.
Without any reason, no one pardons anyone in this world, without any reason you forgive everyone always.
Without selfish motive, no one helps anyone in this world, selflessly, you help everyone always.
To give to others, it pinches their heart in this world, without hesitation, you keep giving to everyone,
You are the Divine Mother of this world, you are the mother of this world.
Welcome in this world is always due to selfishness, without selfishness, you always welcome everyone.
With knowledge and wealth, others become arrogant and egoistic, you are the treasure of knowledge and wealth, still you are humble always.
Innocence is hardly seen in the eyes of humans, your eyes are filled with innocence always.
Human hearts are filled with half hearted compassion, you shower compassion in the whole wide world,
True love is hardly to be found in this world, your love is eternal and true to the core.
Kaka is emphasising on selfish character of a human, while showing how the character should be just like of Divine Mother. We humans are so full of flaws, still Divine Mother bestows grace upon us by having faith in us. We need to lift the divine spirit in us.
|