Hymn No. 738 | Date: 12-Mar-1987
|
|
Text Size |
 |
 |
1987-03-12
1987-03-12
1987-03-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11727
ખેડવી છે અજાણી વાટ, આજ મારે અંતરને અજવાળે
ખેડવી છે અજાણી વાટ, આજ મારે અંતરને અજવાળે તડપી ઊઠયાં છે પ્રાણ, આજ જાવાને તો `મા' ને દ્વારે ઊંડે ઊંડે અંતરમાં આજ, `મા' નો સાદ તો સંભળાયે મનડું મારું આજ, સાદે સાદે તો દોડયું જાયે છૂટયા છે વિચારો બધા, મનડું `મા' ના વિચારે મ્હાલે આજ તો અંતરમાં `મા' ની મૂર્તિ હસતી હસતી દેખાયે વાટ છે તો અજાણી તોયે અજાણી, અજાણી ના લાગે હૈયામાં થઈ ગયું શું, એ તો મારી સમજમાં ન આવે નથી ત્યાં કાંઈ બીજું, અંતર તો `મા' ના વિચારે ઊભરાયે વાણી મારી ત્યાં વિરમી, મનડું તો આનંદસાગરે ન્હાયે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khedavi che ajani vata, aaj maare antarane ajavale
tadapi uthayam che prana, aaj javane to 'maa' ne dvare
unde unde antar maa aja, 'maa' no saad to sambhalaye
manadu maaru aja, sade sade to dodyu jaaye
chhutaay che vicharo badha, manadu 'maa' na vichare nhale
aaj to antar maa 'maa' ni murti hasati hasati dekhaye
vaat che to ajani toye ajani, ajani na laage
haiya maa thai gayu shum, e to maari samajamam na aave
nathi tya kai bijum, antar to 'maa' na vichare ubharaye
vani maari tya virami, manadu to anandasagare nhaye
Explanation in English
In this soul searching Gujarati bhajan, Shri Satguru Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is describing the time of departure from this world and embarking the journey of union with Divine.
He is saying...
Want to embark upon unknown journey with the light of my soul,
Today, my breath is longing to go to the doors of Divine Mother,
Deep down in my conscious, I hear the call of my Divine Mother,
All other thoughts are released today, my mind is enjoying the thoughts of only Divine Mother.
Today, in my soul, I see idol of Divine Mother smiling at me.
This path is unknown, still the path doesn't seem unknown,
What is happening in my heart, I can not comprehend, there is nothing there, my soul is overwhelmed by thoughts of Divine Mother.
I have become speechless, and my conscious is swimming in ocean of joy.
Kaka (Satguru Devendra Ghia) is explaining the ultimate bliss that he is experiencing.
|