Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 740 | Date: 14-Mar-1987
હટી હૈયેથી જ્યાં ધીરજ ને બન્યું જ્યાં એ તો લાલચી
Haṭī haiyēthī jyāṁ dhīraja nē banyuṁ jyāṁ ē tō lālacī

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 740 | Date: 14-Mar-1987

હટી હૈયેથી જ્યાં ધીરજ ને બન્યું જ્યાં એ તો લાલચી

  No Audio

haṭī haiyēthī jyāṁ dhīraja nē banyuṁ jyāṁ ē tō lālacī

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1987-03-14 1987-03-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11729 હટી હૈયેથી જ્યાં ધીરજ ને બન્યું જ્યાં એ તો લાલચી હટી હૈયેથી જ્યાં ધીરજ ને બન્યું જ્યાં એ તો લાલચી

સમય ના લાગ્યો એને, બનતાં તો વિશ્વાસઘાતી

હટયા બંધન જો સંયમના, રહ્યું જો મન ધાર્યું એનું કરતા

સમય ના લાગશે એને, બનતાં તો સદાયે કામી

નિરાશા રહે જો છવાઈ, દે આશાઓ બધી એ તો મિટાવી

સમય ના લાગે હૈયાને બનતા, સદાયે તો ક્રોધી

હૈયે તમન્ના તો ન જાગે, મહેનતથી રહે સદા એ તો ભાગી

સમય ના લાગે એને બનતા તો સદા આળસી

મેળવવા હૈયે સદા ઈચ્છા જાગી, રસ્તા સીધા તો દીધા ત્યાગી

ના લાગ્યો સમય તો એને, બનતો રહ્યો એ તો કપટી

કરી પ્રેમની સદા અવગણના, પ્રેમથી તો રહ્યો ભાગી

ના લાગ્યો સમય તો એને, વેરભાવના હૈયે તો રહી જાગી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

haṭī haiyēthī jyāṁ dhīraja nē banyuṁ jyāṁ ē tō lālacī

samaya nā lāgyō ēnē, banatāṁ tō viśvāsaghātī

haṭayā baṁdhana jō saṁyamanā, rahyuṁ jō mana dhāryuṁ ēnuṁ karatā

samaya nā lāgaśē ēnē, banatāṁ tō sadāyē kāmī

nirāśā rahē jō chavāī, dē āśāō badhī ē tō miṭāvī

samaya nā lāgē haiyānē banatā, sadāyē tō krōdhī

haiyē tamannā tō na jāgē, mahēnatathī rahē sadā ē tō bhāgī

samaya nā lāgē ēnē banatā tō sadā ālasī

mēlavavā haiyē sadā īcchā jāgī, rastā sīdhā tō dīdhā tyāgī

nā lāgyō samaya tō ēnē, banatō rahyō ē tō kapaṭī

karī prēmanī sadā avagaṇanā, prēmathī tō rahyō bhāgī

nā lāgyō samaya tō ēnē, vērabhāvanā haiyē tō rahī jāgī
English Explanation Increase Font Decrease Font

In this bhajan of life approach,

He is saying...

When patience is lost from your heart, and it has becomes greedy, it will not take time for you to become treacherous.

When boundaries of control is lost, and your mind becomes stubborn to do exactly what it wants, it will not take time for you to become lecherous.

When disappointments spreads out, and it deletes all hope, it will not take time for you to become angry.

When there is no desire, and you run away from hard work, it will not take time for you to become lazy.

When there is a will to achieve, and there is avoidance of straightforward path, it will not take time for you to become a cheat.

When love is always ignored, and you run away from genuine love, it will not take time for you to become revengeful and hateful.

Kaka is explaining that we need to consciously adapt certain attributes and principles in life like patience, discipline, compassion, love, diligence and so on. Otherwise, it doesn’t take time for you to travel in the opposite direction and become treacherous, angry, lazy, revengeful, cheat and so on. Mindfulness and change is the survival instinct and self preserving spirit. Elasticity in our character should be towards positivity rather than negativity.
Scan Image

Gujarati Bhajan no. 740 by Satguru Devendra Ghia - Kaka
First...739740741...Last