1987-03-27
1987-03-27
1987-03-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11740
આવ્યા જગમાં અમે તો માડી
આવ્યા જગમાં અમે તો માડી
ભાન અમારું રહ્યું નથી, ભાન અમારું રહ્યું નથી
કોણ છીએ, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના ખબર નથી

મોહથી તો જગમાં સદા ભરમાયા (2) માડી

સુખદુઃખથી તો સદા લપટાયા (2) માડી

કારણ વિના તો ક્રોધી થાતાં (2) માડી

કામી બનતાં તો ના અચકાયા (2) માડી

પરમ તેજની તો ઝંખના કરતા (2) માડી

અંધકારે તો રહ્યાં અટવાયા (2) માડી

સાચાં ખોટાં તો ના સમજાયા (2) માડી

તુજ પ્રેમમાં હૈયાં જ્યાં વિંધાયા (2) માડી

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyā jagamāṁ amē tō māḍī
bhāna amāruṁ rahyuṁ nathī, bhāna amāruṁ rahyuṁ nathī
kōṇa chīē, kyāṁthī āvyā, kyāṁ javānā khabara nathī
bhāna amāruṁ rahyuṁ nathī, bhāna amāruṁ rahyuṁ nathī
mōhathī tō jagamāṁ sadā bharamāyā (2) māḍī
bhāna amāruṁ rahyuṁ nathī, bhāna amāruṁ rahyuṁ nathī
sukhaduḥkhathī tō sadā lapaṭāyā (2) māḍī
bhāna amāruṁ rahyuṁ nathī, bhāna amāruṁ rahyuṁ nathī
kāraṇa vinā tō krōdhī thātāṁ (2) māḍī
bhāna amāruṁ rahyuṁ nathī, bhāna amāruṁ rahyuṁ nathī
kāmī banatāṁ tō nā acakāyā (2) māḍī
bhāna amāruṁ rahyuṁ nathī, bhāna amāruṁ rahyuṁ nathī
parama tējanī tō jhaṁkhanā karatā (2) māḍī
bhāna amāruṁ rahyuṁ nathī, bhāna amāruṁ rahyuṁ nathī
aṁdhakārē tō rahyāṁ aṭavāyā (2) māḍī
bhāna amāruṁ rahyuṁ nathī, bhāna amāruṁ rahyuṁ nathī
sācāṁ khōṭāṁ tō nā samajāyā (2) māḍī
bhāna amāruṁ rahyuṁ nathī, bhāna amāruṁ rahyuṁ nathī
tuja prēmamāṁ haiyāṁ jyāṁ viṁdhāyā (2) māḍī
bhāna amāruṁ rahyuṁ nathī, bhāna amāruṁ rahyuṁ nathī
English Explanation |
|
In this bhajan, Shri Devendra Ghia(Kaka) is simply, saying that being loved by Almighty is strength and loving Almighty is peace.
In his prayer of communication, he is saying...
We have come to this place,
O Mother, we have no realization.
Who are we, where have we come from, where we are going,
we have no realization.
Temptations deluded us always,
O Mother, we have no realization.
Happiness and grief wrapped us up,
O Mother, we have no realization.
Without any reason, became angry,
O Mother, we have no realization.
Desirous we became without hesitation,
O Mother, we have no realization.
Ultimate enlightenment, we craved,
O Mother, we have no realization.
Ignorant we remain,
O Mother, we have no realization.
Right or wrong, never understood,
O Mother, we have no realization.
Hearts were pierced in your love,
O Mother, we have no realization.
In this communication with Maa(Mother) Kaka is acknowledging our ignorance and flaws in our personalities.
The power of spiritual forces are everywhere invisible to the eyes and inherent in all, but the realization of it is only possible for those who have surrendered and devoted to the Divine.
Divine Mother is Divine energy, flowing in every element of the universe. Ignorance, awareness, awakening, stillness, devotion and realization are the steps to ...
|