Hymn No. 754 | Date: 03-Apr-1987
|
|
Text Size |
 |
 |
1987-04-03
1987-04-03
1987-04-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11743
ન આશા છે હૈયે બીજી, મળ્યું જ્યાં અમૃતસમ એક નામ તારું
ન આશા છે હૈયે બીજી, મળ્યું જ્યાં અમૃતસમ એક નામ તારું રક્ષણ સદા કરજે માડી, ઝૂંટવાઈ જાયે ના એ તો પ્યારું લાગ્યું પ્યારું, હૈયે તો સમાયું, જો જે કદી એ તો ના વિસારું રહે હૈયે સદા તો ગુંજતું, માડી તારી કૃપા તો એજ માગું વિષમ સંજોગો ભુલાવે, ભુલાવે એ તો ભાન મારું કર્તવ્યની કેડી ના ચૂકી, રટતો રહું સદા એ તો પ્યારું તેજસમ એ તો સદા રહ્યું, હટાવે અંધકાર હૈયાનું મારું હૈયે રહે ગુંજતું સદા, કૃપા તારી તો એજ માગું આવ્યો છું તો જ્યાં જગમાં, ક્રોધ કપટ હૈયેથી નિવારું પ્રેમ તો હૈયામાં સદા ભરી, તુજ પ્રેમમાં તો સદા નહાવું તુજ વિચારો સદા હૈયે ભરી, તુજ વિચારે તો મગ્ન થાઊં હૈયે સદા રહે એ ગુંજતું, માડી કૃપા હું તો એજ માગું દયા દાનથી કદી ના હટું, તુજ નામને સદા તો દીપાવું સૃષ્ટિ સમસ્તમાં દર્શન મળે, સદા તુજને હું તો નિહાળું પળ છે મોંઘી, પળને સદા તુજ સ્મરણમાં તો સંભાળું હૈયે સદા ગુંજતું ને ગુંજતું રહે, સદા `મા' નામ તારું પ્યારું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na aash che haiye biji, malyu jya anritasama ek naam taaru
rakshan saad karje maadi, juntavai jaaye na e to pyarum
lagyum pyarum, haiye to samayum, jo je kadi e to na visaru
rahe haiye saad to gunjatum, maadi taari kripa to ej maagu
vishama sanjogo bhulave, bhulave e to bhaan maaru
kartavyani kedi na chuki, ratato rahu saad e to pyarum
tejasama e to saad rahyum, hatave andhakaar haiyanum maaru
haiye rahe gunjatum sada, kripa taari to ej maagu
aavyo chu to jya jagamam, krodh kapata haiyethi nivarum
prem to haiya maa saad bhari, tujh prem maa to saad nahavum
tujh vicharo saad haiye bhari, tujh vichare to magna thaum
haiye saad rahe e gunjatum, maadi kripa hu to ej maagu
daya daan thi kadi na hatum, tujh naam ne saad to dipavum
srishti samastamam darshan male, saad tujh ne hu to nihalum
pal che monghi, palane saad tujh smaran maa to sambhalum
haiye saad gunjatum ne gunjatum rahe, saad 'maa' naam taaru pyarum
Explanation in English
In this beautiful Gujarati prayer bhajan, Shri Devendra Ghia( Kaka) is requesting Divine Mother, that he has found Mother's Name to chant after many efforts, and he should not ever forget her Name.
He is praying to Divine Mother-
I have got no desire left in my heart, after finding your nectar like sweet Name.
Mother, please protect me, so your beloved Name doesn't get stolen.
Your Name is so dear to me, that it is embedded in my heart. Please make sure, I never forget it.
Your Name should always be echoing in my heart, Mother, I ask for that grace.
Odd situations make me forget, and I lose my senses.
Walking on the path of my duty, I recite your lovely Name forever.
Full of light, is your Name, it removes darkness from my heart.
Your Name should always be echoing in my heart , Mother, I ask for that grace.
Since, I have come in this world, I am trying to remove anger, greed from my heart.
Filling love for you in my heart, I want to take a dip in your eternal love.
Filling your thoughts in my heart, I want to be engrossed in those thoughts.
Your Name should always be echoing in my heart, Mother, I ask for that grace.
I never walk away from kindness and donations, your Name, I always illuminate.
Seeing you every where in this world, I always look at you in adoration.
Time is priceless, every second, I cherish Chanting you Name.
Your Name should always be echoing in my heart, forever Mother, so eternally loved.
Kaka's way of connecting with Divine Mother was very simple. Just chanting her Name was the way.
“Naam Smaran†(chanting the Name) as he always said was the way to Divine Mother's heart.
|