1987-04-17
1987-04-17
1987-04-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11754
છોડી ખોટી શરમ જગની, વળ્યો જ્યાં પ્રભુ તરફ
છોડી ખોટી શરમ જગની, વળ્યો જ્યાં પ્રભુ તરફ
અડધો જંગ પૂરો તો થઈ ગયો
અભ્યાસે, વૈરાગ્ય જ્યાં દૃઢ તો થઈ ગયો
સમજજે જંગ તારો પૂરો થઈ ગયો
એક પછી એક, આવરણ જ્યાં છૂટયાં
પ્રકાશ પૂર્ણપણે પ્રકાશી ગયો - સમજજે...
સ્થિર ચિત્ત તો ત્યાં થાતું જાશે
ચિંતા મુક્ત જ્યાં થઈ ગયો - સમજજે...
આશાઓના દ્વંદ્વો તો વિરમી જશે
વિજય જ્યાં આશા પર મળી ગયો - સમજજે...
વૃત્તિઓના નાચ તો પડશે ઢીલા
પ્રવાહ વૃત્તિનો એક બની ગયો - સમજજે...
પ્રેમ તો હૈયે લાગશે સહજ વહેવા
પ્રભુમાં એકરૂપ જ્યાં થઈ ગયો - સમજજે...
હરદમ આનંદની છોળ ઊઠશે હૈયે
આનંદ સાગરમાં જ્યાં ભળી ગયો - સમજજે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છોડી ખોટી શરમ જગની, વળ્યો જ્યાં પ્રભુ તરફ
અડધો જંગ પૂરો તો થઈ ગયો
અભ્યાસે, વૈરાગ્ય જ્યાં દૃઢ તો થઈ ગયો
સમજજે જંગ તારો પૂરો થઈ ગયો
એક પછી એક, આવરણ જ્યાં છૂટયાં
પ્રકાશ પૂર્ણપણે પ્રકાશી ગયો - સમજજે...
સ્થિર ચિત્ત તો ત્યાં થાતું જાશે
ચિંતા મુક્ત જ્યાં થઈ ગયો - સમજજે...
આશાઓના દ્વંદ્વો તો વિરમી જશે
વિજય જ્યાં આશા પર મળી ગયો - સમજજે...
વૃત્તિઓના નાચ તો પડશે ઢીલા
પ્રવાહ વૃત્તિનો એક બની ગયો - સમજજે...
પ્રેમ તો હૈયે લાગશે સહજ વહેવા
પ્રભુમાં એકરૂપ જ્યાં થઈ ગયો - સમજજે...
હરદમ આનંદની છોળ ઊઠશે હૈયે
આનંદ સાગરમાં જ્યાં ભળી ગયો - સમજજે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chōḍī khōṭī śarama jaganī, valyō jyāṁ prabhu tarapha
aḍadhō jaṁga pūrō tō thaī gayō
abhyāsē, vairāgya jyāṁ dr̥ḍha tō thaī gayō
samajajē jaṁga tārō pūrō thaī gayō
ēka pachī ēka, āvaraṇa jyāṁ chūṭayāṁ
prakāśa pūrṇapaṇē prakāśī gayō - samajajē...
sthira citta tō tyāṁ thātuṁ jāśē
ciṁtā mukta jyāṁ thaī gayō - samajajē...
āśāōnā dvaṁdvō tō viramī jaśē
vijaya jyāṁ āśā para malī gayō - samajajē...
vr̥ttiōnā nāca tō paḍaśē ḍhīlā
pravāha vr̥ttinō ēka banī gayō - samajajē...
prēma tō haiyē lāgaśē sahaja vahēvā
prabhumāṁ ēkarūpa jyāṁ thaī gayō - samajajē...
haradama ānaṁdanī chōla ūṭhaśē haiyē
ānaṁda sāgaramāṁ jyāṁ bhalī gayō - samajajē...
English Explanation |
|
He is saying ...
Leaving inhibitions behind, finally, when you turn towards God, half the battle is won.
With practice, when your sense of detachment becomes stronger, understand that your battle is won.
When all your layers of pretence are removed, and when you can see with clarity in brightness of awareness, understand that your battle is won.
When your heart and mind become stable and in sync, when you don't worry about worries then, understand that your battle is won.
When you don't get affected by hope and despair, when you won over your expectations, then understand that your battle is won.
When all your dances of desires are weakened and there is only one desire of connecting with God, then understand that your battle is won.
Love will flow in your heart naturally, when you experience oneness with God, understand that your battle is won.
Every moment your heart will be filled with supreme joy, when your joy is merged with Supreme, understand that your battle is won.
This transformation is a real possibility.
|
|