Hymn No. 772 | Date: 26-Apr-1987
|
|
Text Size |
 |
 |
1987-04-26
1987-04-26
1987-04-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11761
ભાવ ભરીને હૈયામાં તું, `મા' નું નામ સદા બોલ
ભાવ ભરીને હૈયામાં તું, `મા' નું નામ સદા બોલ રાચીને સદા માયામાં, માયાથી નામ `મા' નું ના તોલ ઉન્નતિ તારી ચાહતો હોય, તો તું, માયાનો સાથ છોડ માયા હૈયેથી કાઢી, ચિત્તને `મા' ના ચરણે હવે જોડ કરતો રહી કર્મો જગમાં, કર્મોથી નાતો તો તોડ માયામાં રહીને જગમાં માયાનું માથું તો ફોડ કંચન સરખું મનડું કરીને, માયાની સંગ ના ડોલ ચિત્તને `મા' ના ચરણે જોડી, સફળ કર જીવન અણમોલ રહેતા રહેતા મન પણ, બોલવા લાગશે `મા' ના તો બોલ અદ્ભુત શાંતિ કેરું પાન કરી, શાંતિમાં નિત્ય ડોલ
Satguru Shri Devendra Ghia (Kaka)
ભાવ ભરીને હૈયામાં તું, `મા' નું નામ સદા બોલ રાચીને સદા માયામાં, માયાથી નામ `મા' નું ના તોલ ઉન્નતિ તારી ચાહતો હોય, તો તું, માયાનો સાથ છોડ માયા હૈયેથી કાઢી, ચિત્તને `મા' ના ચરણે હવે જોડ કરતો રહી કર્મો જગમાં, કર્મોથી નાતો તો તોડ માયામાં રહીને જગમાં માયાનું માથું તો ફોડ કંચન સરખું મનડું કરીને, માયાની સંગ ના ડોલ ચિત્તને `મા' ના ચરણે જોડી, સફળ કર જીવન અણમોલ રહેતા રહેતા મન પણ, બોલવા લાગશે `મા' ના તો બોલ અદ્ભુત શાંતિ કેરું પાન કરી, શાંતિમાં નિત્ય ડોલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhaav bhari ne haiya maa tum, 'maa' nu naam saad bola
rachine saad mayamam, maya thi naam 'maa' nu na tola
unnati taari chahato hoya, to tum, mayano saath chhoda
maya haiyethi kadhi, chittane 'maa' na charane have joda
karto rahi karmo jagamam, karmothi naato to toda
maya maa rahine jag maa maya nu mathum to phoda
kanchan sarakhum manadu karine, maya ni sang na dola
chittane 'maa' na charane jodi, saphal kara jivan anamola
raheta raheta mann pana, bolava lagashe 'maa' na to bola
adbhuta shanti keru pan kari, shantimam nitya dola
Explanation in English
In this beautiful Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is expressing the true essence of worshipping.
He is saying...
Filling emotions, devotion and feelings in your heart, always recite Divine Mother 's Name.
Don't measure the name of Divine Mother by yourself which is totally immersed in illusion.
If you are wishing for true progress, then you must leave the companionship of this illusion.
Remove the illusion from your heart and connect your consciousness with Divine Mother.
Destroy the effects of illusion by staying in this world.
Have done and still doing so many Karmas (actions) in this world, please detach from this karmas (actions) .
Clear your heart like a glass, and don't swing back and forth in this illusion.
Connect your consciousness with Divine Mother and achieve true success in this priceless life given.
Slowly and steadily, mind will also start reciting Divine Mother's name.
Please absorb the awesome peace that you will experience and feel.
Kaka (Satguru Devendra Ghia) is explaining that one must worship Divine with utmost sincerity and devotion, and not by indulging in illusion on one side and claiming spiritual connect on the other side.
Illusion is liked a cloud and the sun cannot be seen on account of a cloud. Kaka (Satguru Devendra Ghia) is telling to obscure reality and understand the true essence of devotion.
|