Hymn No. 774 | Date: 28-Apr-1987
|
|
Text Size |
 |
 |
1987-04-28
1987-04-28
1987-04-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11763
`મા' તું હવે જાગ જરા, જાગ જરા, જાગ જરા
`મા' તું હવે જાગ જરા, જાગ જરા, જાગ જરા વીત્યા યોગ નિદ્રામાં તો યુગો રે ઘણા - `મા'... નાખ તારા જગ પર નજર, માયામાં પીડાયે ઘણા - `મા'... નૂર દેખાતા નથી માનવ ઉપર, દેખાય ફિક્કા તો ચહેરા - `મા'... દિનરાત મથતા રહે, તોયે પૂરાયે ના, પેટના તો ખાડા - `મા'... બંધાયા છે માયાના બંધને, લાગ્યા એ અતિ પ્યારા - `મા'... કદી શું કરે, શું ના કરે, નથી તો મનના ઠેકાણા - `મા'... રહ્યાં અંધકારે અટવાઈ, ઝંખી રહ્યાં છે પ્રકાશ સદા- `મા'... ચાલે હાલે છે ઘણું, મળ્યા નથી તારા તો દરવાજા - `મા'... જાગી પકડજે હાથ તું સદા, તારી વાટ તો જોઈ રહ્યાં - `મા'...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
'maa' tu have jaag jara, jaag jara, jaag jara
vitya yoga nidramam to yugo re ghana - `ma'...
nakha taara jaag paar najara, maya maa pidaye ghana - `ma'...
nura dekhata nathi manav upara, dekhaay phikka to chahera - `ma'...
dinarata mathata rahe, toye puraye na, petana to khada - `ma'...
bandhaya che mayana bandhane, laagya e ati pyaar - `ma'...
kadi shu kare, shu na kare, nathi to mann na thekana - `ma'...
rahyam andhakare atavai, jhakhi rahyam che prakash sada- `ma'...
chale hale che ghanum, malya nathi taara to daravaja - `ma'...
jaagi pakadaje haath tu sada, taari vaat to joi rahyam - `ma'...
Explanation in English
In this Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, Kaka (Satguru Devendra Ghia) is trying to invoke Divine Mother and pleading with her to see plight and misery of the people of this world.
He is saying...
O Divine Mother, you please wake up a little, wake up a little, wake up a little.
We have passed many Eras in sleeping, O Mother, please take a look at your creation, many are suffering in this illusion.
There is no radiance(awareness) on faces of humans. They are looking so pale(ignorant).
They are stuck in the darkness (ego, desires etc), they are looking for some light(direction).
They are wandering around, not able to see the door leading to you(spiritual pathway).
O Mother, please take them under your shelter and bestow your grace upon them. They have been waiting for you(upliftment).
Kaka (Satguru Devendra Ghia) is pleading on behalf of people to Divine Mother to accept them, truly guide them to Divine door, despite their imperfections. They are not able to help themselves, therefore, finally, he is leaving it in Divine Mother 's hand.
|