Hymn No. 793 | Date: 14-May-1987
|
|
Text Size |
 |
 |
1987-05-14
1987-05-14
1987-05-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11782
મન કરે નાદાની ને આતમ તો દુઃખી દુઃખી થાય
મન કરે નાદાની ને આતમ તો દુઃખી દુઃખી થાય છોડી સંગ શાણાનો ને જ્યાં એ કુસંગે લાગી જાય - મન... ફરી ફરી, જગના ખૂણે ખૂણે આતમને થકવી જાય - મન... છૂટે કાબૂ જ્યાં મન પરનો, આતમને એ તો ઘસડી જાય - મન... સ્થિરતાથી ભાગતો રહેતો, ચંચળતામાં રાચી રહે સદાય - મન... મુશ્કેલીએ પુણ્ય પંથે ચડે, પાપમાં તો જલ્દી ડૂબી જાય - મન... કારણનું પણ કારણ ગોતે, કારણ તો એને મળી જાય - મન... સુખને પકડે, પાછું છોડે, દુઃખ તો એને ભેટી જાય - મન... માયામાં રહે ડૂબ્યું, આતમને આનંદથી વંચિત કરતું જાય - મન... લાભ છે શેમાં, નૂકશાન છે શેમાં, વિચાર ન કરે જરાય - મન... આતમ સાથે રહેતું એ તો, તોયે આતમથી રહે અજાણ - મન...
https://www.youtube.com/watch?v=4lHwydYv99c
Satguru Shri Devendra Ghia (Kaka)
મન કરે નાદાની ને આતમ તો દુઃખી દુઃખી થાય છોડી સંગ શાણાનો ને જ્યાં એ કુસંગે લાગી જાય - મન... ફરી ફરી, જગના ખૂણે ખૂણે આતમને થકવી જાય - મન... છૂટે કાબૂ જ્યાં મન પરનો, આતમને એ તો ઘસડી જાય - મન... સ્થિરતાથી ભાગતો રહેતો, ચંચળતામાં રાચી રહે સદાય - મન... મુશ્કેલીએ પુણ્ય પંથે ચડે, પાપમાં તો જલ્દી ડૂબી જાય - મન... કારણનું પણ કારણ ગોતે, કારણ તો એને મળી જાય - મન... સુખને પકડે, પાછું છોડે, દુઃખ તો એને ભેટી જાય - મન... માયામાં રહે ડૂબ્યું, આતમને આનંદથી વંચિત કરતું જાય - મન... લાભ છે શેમાં, નૂકશાન છે શેમાં, વિચાર ન કરે જરાય - મન... આતમ સાથે રહેતું એ તો, તોયે આતમથી રહે અજાણ - મન...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann kare nadani ne atama to dukhi duhkhi thaay
chhodi sang shanano ne jya e kusange laagi jaay - mana...
phari phari, jag na khune khune atamane thakavi jaay - mana...
chhute kabu jya mann parano, atamane e to ghasadi jaay - mana...
sthiratathi bhagato raheto, chanchalatamam raachi rahe sadaay - mana...
mushkelie punya panthe chade, papamam to jaldi dubi jaay - mana...
karananum pan karana gote, karana to ene mali jaay - mana...
sukh ne pakade, pachhum chhode, dukh to ene bheti jaay - mana...
maya maa rahe dubyum, atamane aanand thi vanchita kartu jaay - mana...
labha che shemam, nukashana che shemam, vichaar na kare jaraya - mana...
atama saathe rahetu e to, toye atamathi rahe aaj na - mana...
Explanation in English:
In this Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, Pujya Kaka, as called by us is throwing light on the position of our mind. The dancing and jumping of mind is not action, but in fact, is pounding a hole in the path of spiritual quest.
He has written this bhajan, keeping Mind as a subject.
He is saying...
Mind does stupidity and in the bargain, our soul gets hurt,
Leaving the company of wise, it follows imprudent.
Losing control over mind, it drags the soul as well.
Always running away from stillness, and always swamped away by fickleness.
By great efforts, it rises up to the path of good actions, quickly, it drowns back in sins.
Always searches for reasons of the reason, and it justifies the reason as well.
It catches the happiness, then lets it go, ultimately, ends up in grief.
It always remains immersed in illusion, and keeps the soul away from ultimate joy.
Where is the gain and where is the loss, it never thinks about.
It is staying with the soul, still ignorant about soul’s presence.
Kaka (Satguru Devendra Ghia) is very simply depicting that our logical, intelligent mind is the biggest obstacle in our spiritual journey. It is so fickle, so shallow, and so ignorant that it is completely unaware of the pure soul residing with it.
The transformation of mind energy of action into Divine energy of stillness is spirituality. The goal of spirituality is to identify stillness, not movement. We need to drop our so called actions and allow God to enter in our actions.
|