Hymn No. 804 | Date: 18-May-1987
|
|
Text Size |
 |
 |
1987-05-18
1987-05-18
1987-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11793
હર જીવનમાં તો `મા' વસે છે, `મા' ને એમાં જોતો જા
હર જીવનમાં તો `મા' વસે છે, `મા' ને એમાં જોતો જા હર જીવની સેવા કરીને, `મા' ની સેવા તો કરતો જા સેવા તો `મા' સ્વીકાર કરશે, અહં એમાં ભૂલતો જા પ્રેમે સૌને સત્કારીને, `મા' નો સત્કાર એ સમજી જા અન્યને ભૂખ્યો દેખી, `મા' છે ભૂખી એ સમજી જા સાજે માંદે સદા દોડી જાજે, સેવા `મા' ની એ સમજી જા ફાંટાબાજ રચી છે કેવી કુદરત, `મા' નો હાથ સદા જોતો જા અન્યની ઇર્ષ્યા કરશે જો તું, `મા' ની ઇર્ષ્યા કરતો ના અન્ય પર ક્રોધ કરશે જો તું, ક્રોધભરી દૃષ્ટિ, `મા' ની સમજી જા તરસે તરસે, `મા' થાતી તરસી, જળ `મા' ને તું પાતો જા ભૂખે ભૂખે `મા' થાતી ભૂખી, ભૂખ `મા' ની તું સંતોષી જા નયને નયને `મા' ના આંસુ વહે છે, આંસુ `મા' ના લૂંછતો જા આનંદે ઝળકે આંખો અન્યની, આનંદ `મા' નો એ સમજી જા મારું મારું કરી અલગ ન થાતો, `મા' ને તારી તું કરતો જા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haar jivanamam to 'maa' vase chhe, 'maa' ne ema joto j
haar jivani seva karine, 'maa' ni seva to karto j
seva to 'maa' svikara karashe, aham ema bhulato j
preme sau ne satkarine, 'maa' no satkara e samaji j
anyane bhukhyo dekhi, 'maa' che bhukhi e samaji j
saje mande saad dodi jaje, seva 'maa' ni e samaji j
phantabaja raachi che kevi kudarata, 'maa' no haath saad joto j
anya ni irshya karshe jo tum, 'maa' ni irshya karto na
anya paar krodh karshe jo tum, krodhabhari drishti, 'maa' ni samaji j
tarase tarase, 'maa' thati tarasi, jal 'maa' ne tu pato j
bhukhe bhukhe 'maa' thati bhukhi, bhukha 'maa' ni tu santoshi j
nayane nayane 'maa' na aasu vahe chhe, aasu 'maa' na lunchhato j
anande jalake aankho anyani, aanand 'maa' no e samaji j
maaru marum kari alaga na thato, 'maa' ne taari tu karto j
Explanation in English
In this Gujarati bhajan, he is guiding us to deeper spiritual understanding.
He is saying...
In every life, Divine Mother is present, all you need is to see her in them.
Be at service of all lives, and you are serving the Divine Mother.
Service of yours will be acknowledged by Divine Mother as long as there is no arrogance in your service.
When you respect others with love, it is Divine Mother who is respected. Understand the same.
When you see others hungry, understand that the Divine Mother is hungry.
Run to serve others in sickness and in health, understand that Divine Mother is served.
Fantastic Nature is created, understand that it is created by none other than Divine Mother.
If you get jealous of others, but make sure you don’t get jealous of Divine Mother.
If you get angry with others, understand that you will see Divine Mother ‘s anger too.
Thirsty, thirsty, Divine Mother is thirsty, please continue feeding her water (quench thirst of many).
Hungry, hungry, Divine Mother is hungry, please continue to satisfy her hunger (satisfy hunger of many).
Every other eyes are shedding tears,
Please understand that when you wipe tears, you are wiping tears of Divine Mother.
When you see joy in eyes of others, understand that the joy is of Divine Mother.
Don’t get separated by behaving with possessiveness. You need to continue connecting with Divine Mother.
Kaka (Satguru Devendra Ghia) is explaining that you need to acknowledge Divine Mother ‘s presence in everyone. Divine Mother is not just contained in four walls of temples. She is omnipresent in everyone and everything, therefore one must behave with everyone and in all situations with humility and kindness then only one is spiritually inclined.
|