Hymn No. 809 | Date: 22-May-1987
|
|
Text Size |
 |
 |
1987-05-22
1987-05-22
1987-05-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11798
ભાવ ભરી ભક્તિ, જાગે હૈયામાં, પ્રેમ તો ત્યાં પાંગરશે
ભાવ ભરી ભક્તિ, જાગે હૈયામાં, પ્રેમ તો ત્યાં પાંગરશે ઇર્ષ્યા જાગે નયનોમાં, અહં જાગે હૈયામાં, વેર તો ત્યાં ફાલશે સ્વાર્થ ભર્યો હૈયામાં, શંકા જાગે જીવનમાં, ભક્તિ ત્યાંથી ભાગશે આળસભર્યા જીવનમાં, કામ જાગે હૈયામાં, શાંતિ હણાઈ જાશે કૂડ કપટ જાગે હૈયામાં, અસંતોષ જાગે જીવનમાં, સુખ ત્યાં હરાઈ જાશે કરુણા વસે નયનોમાં, દયા જાગે હૈયામાં, પ્રેમ તો ત્યાં ફાલશે ડર હટશે હૈયામાં, સત્ય વણાશે જીવનમાં, `મા' નજદીક આવશે નિર્મળતા ભરશે હૈયામાં, વિવેક જાગે જીવનમાં, કિંમત જીવનની થાશે વિકારો જ્યાં હટશે, હૈયું હલકું બનશે, ચિત્ત પ્રભુમાં લાગશે આવી જગમાં, થાશે જો આટલું, જીવન સફળ તો થઈ જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhaav bhari bhakti, jaage haiyamam, prem to tya pangarashe
irshya jaage nayanomam, aham jaage haiyamam, ver to tya phalashe
swarth bharyo haiyamam, shanka jaage jivanamam, bhakti tyathi bhagashe
alasabharya jivanamam, kaam jaage haiyamam, shanti hanai jaashe
kuda kapata jaage haiyamam, asantosha jaage jivanamam, sukh tya harai jaashe
karuna vase nayanomam, daya jaage haiyamam, prem to tya phalashe
dar hatashe haiyamam, satya vanashe jivanamam, 'maa' najadika aavashe
nirmalata bharashe haiyamam, vivek jaage jivanamam, kimmat jivanani thashe
vikaro jya hatashe, haiyu halakum banashe, chitt prabhu maa lagashe
aavi jagamam, thashe jo atalum, jivan saphal to thai jaashe
Explanation in English
He is saying...
When devotion filled with emotion rises in your heart, then love will blossom.
When jealousy shows up in eyes, and ego arises in heart, then revenge will spread.
When selfishness is filled in heart, and suspicion rises in life, then devotion will disappear.
Life is filled with laziness, and lust and desires rise in the heart, peace will be evacuated.
When deception rises in heart, and dissatisfaction rises in life, Happiness
Will be dissolved.
When compassion shows up in eyes, and kindness rises in heart, the love will spread.
When fear withdraws from heart, and truth imbibes in heart, Divine Mother will come closer.
When innocence fills the heart, and humility prevails in life, then value of life will be understood.
When disorders are removed, heart will become lighter, then your consciousness will be drawn towards God.
After coming in this world, if this much can be attained, then life will be meaningful.
Kaka (Satguru Devendra Ghia) is explaining that living a self centric life is spiritually deprived life. It generates emotions like jealousy, ego, laziness, revenge, deception, dissatisfaction and so on, which brings only misery and keeps you million miles away from Divine, peace and love.
When life is lived in compassion and kindness for others, then your true devotion is established. Truthful existence is a bridge that connects you to Divine. Peace and love is automatic outcome of your living.
Connectivity with Divine, affirmation in peace and emotion of only love is the ultimate state of devotion.
|