Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 810 | Date: 23-May-1987
સંસારી જીવડા છીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી
Sansari Jivda Chiye Re, Tolie Bhadhu, To Nafa Ne Nukshani

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 810 | Date: 23-May-1987

સંસારી જીવડા છીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી

  No Audio

Sansari Jivda Chiye Re, Tolie Bhadhu, To Nafa Ne Nukshani

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-05-23 1987-05-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11799 સંસારી જીવડા છીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી સંસારી જીવડા છીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી

સ્વાર્થમાં તો ડૂબ્યા છીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી

ભક્તિને પણ જોખીયે રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી

સહન ખોટ ભલે કરીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી

કરીએ ભલે બધું અમે રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી

સાથ અમે તો દઈએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી

કર્મો તો સદા કરીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી

પાપ-પુણ્યને પણ જોખીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી

ઓળખાણને ખાણ કહીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી

પ્રભુને પણ અમે જોખીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી

નફા નુકસાન વિના ના સૂઝે રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી

ગોથાં તો અમે ખાઈયે રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી

ખાઈએ અને પીયે રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી

જીવન અમે તો જીવીયે રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

saṁsārī jīvaḍā chīē rē, tōlīē badhuṁ, tō naphā nē nukasānathī

svārthamāṁ tō ḍūbyā chīē rē, tōlīē badhuṁ, tō naphā nē nukasānathī

bhaktinē paṇa jōkhīyē rē, tōlīē badhuṁ, tō naphā nē nukasānathī

sahana khōṭa bhalē karīē rē, tōlīē badhuṁ, tō naphā nē nukasānathī

karīē bhalē badhuṁ amē rē, tōlīē badhuṁ, tō naphā nē nukasānathī

sātha amē tō daīē rē, tōlīē badhuṁ, tō naphā nē nukasānathī

karmō tō sadā karīē rē, tōlīē badhuṁ, tō naphā nē nukasānathī

pāpa-puṇyanē paṇa jōkhīē rē, tōlīē badhuṁ, tō naphā nē nukasānathī

ōlakhāṇanē khāṇa kahīē rē, tōlīē badhuṁ, tō naphā nē nukasānathī

prabhunē paṇa amē jōkhīē rē, tōlīē badhuṁ, tō naphā nē nukasānathī

naphā nukasāna vinā nā sūjhē rē, tōlīē badhuṁ, tō naphā nē nukasānathī

gōthāṁ tō amē khāīyē rē, tōlīē badhuṁ, tō naphā nē nukasānathī

khāīē anē pīyē rē, tōlīē badhuṁ, tō naphā nē nukasānathī

jīvana amē tō jīvīyē rē, tōlīē badhuṁ, tō naphā nē nukasānathī
English Explanation Increase Font Decrease Font

As worldly souls wandering through existence, everything is weighed in terms of profit and loss;

Drowned deep in selfishness, everything is weighed in terms of profit and loss.

Even devotion is measured and evaluated, everything is weighed in terms of profit and loss;

Even when bearing a loss, everything is weighed in terms of profit and loss.

No matter what action is performed, everything is weighed in terms of profit and loss;

Even when companionship or support is given, everything is weighed in terms of profit and loss.

Deeds are continuously carried out, yet everything is weighed in terms of profit and loss;

Even sins and virtues are calculated, everything is weighed in terms of profit and loss.

Relationships and acquaintances are treated like mines to exploit, everything is weighed in terms of profit and loss;

Even the Divine Creator is measured by human standards, everything is weighed in terms of profit and loss.

Nothing can be perceived beyond profit and loss, everything is weighed in terms of profit and loss;

Stumbles and blunders are repeatedly made, yet everything is weighed in terms of profit and loss.

Eating and drinking, everything is weighed in terms of profit and loss;

We live life, yet everything is weighed in terms of profit and loss.
Scan Image

Gujarati Bhajan no. 810 by Satguru Sri Devendra Ghia - Kaka