|
1987-05-25
1987-05-25
1987-05-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11801
ભાવનું તો મંથન કરતા, વિષ તો પહેલું ઉપર આવશે
ભાવનું તો મંથન કરતા, વિષ તો પહેલું ઉપર આવશે
વિષને તો દૂર કરી, મંથન તારું ચાલુ ને ચાલુ રાખજે
વચ્ચે વચ્ચે, માયા તો, રૂપ અનોખા બતલાવશે
માયાને દૂર હટાવી, મંથન તારું ચાલુ ને ચાલુ રાખજે
માયા તો જાગશે એવી, રસ્તો મંથનનો તો રોકી રાખશે
ના ઝડપાઈ એમાં, મંથન, તારું ચાલુ ને ચાલુ રાખજે
છેડા પકડયા છે અસુરો ને દેવોએ, મેરૂ બની અડગ થઈ જાજે
સંયમ કેરું બખ્તર પહેરી, મંથન તારું ચાલુ ને ચાલુ રાખજે
કરતા કરતા મંથન, છેલ્લે અમૃત તો બહાર આવશે
પીવા એને, દેવ અસુરોમાં દ્વંદ્વ તો ત્યાં ખૂબ જામશે
દેવવૃત્તિ તારી બનશે જો એ અમૃત, તું એને પીવડાવશે
હાથ પડશે હેઠા અસુરોના, અમૃતથી વંચિત એને રાખજે
https://www.youtube.com/watch?v=7d-EgJm5CSw
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |
|
ભાવનું તો મંથન કરતા, વિષ તો પહેલું ઉપર આવશે
વિષને તો દૂર કરી, મંથન તારું ચાલુ ને ચાલુ રાખજે
વચ્ચે વચ્ચે, માયા તો, રૂપ અનોખા બતલાવશે
માયાને દૂર હટાવી, મંથન તારું ચાલુ ને ચાલુ રાખજે
માયા તો જાગશે એવી, રસ્તો મંથનનો તો રોકી રાખશે
ના ઝડપાઈ એમાં, મંથન, તારું ચાલુ ને ચાલુ રાખજે
છેડા પકડયા છે અસુરો ને દેવોએ, મેરૂ બની અડગ થઈ જાજે
સંયમ કેરું બખ્તર પહેરી, મંથન તારું ચાલુ ને ચાલુ રાખજે
કરતા કરતા મંથન, છેલ્લે અમૃત તો બહાર આવશે
પીવા એને, દેવ અસુરોમાં દ્વંદ્વ તો ત્યાં ખૂબ જામશે
દેવવૃત્તિ તારી બનશે જો એ અમૃત, તું એને પીવડાવશે
હાથ પડશે હેઠા અસુરોના, અમૃતથી વંચિત એને રાખજે
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhāvanuṁ tō maṁthana karatā, viṣa tō pahēluṁ upara āvaśē
viṣanē tō dūra karī, maṁthana tāruṁ cālu nē cālu rākhajē
vaccē vaccē, māyā tō, rūpa anōkhā batalāvaśē
māyānē dūra haṭāvī, maṁthana tāruṁ cālu nē cālu rākhajē
māyā tō jāgaśē ēvī, rastō maṁthananō tō rōkī rākhaśē
nā jhaḍapāī ēmāṁ, maṁthana, tāruṁ cālu nē cālu rākhajē
chēḍā pakaḍayā chē asurō nē dēvōē, mērū banī aḍaga thaī jājē
saṁyama kēruṁ bakhtara pahērī, maṁthana tāruṁ cālu nē cālu rākhajē
karatā karatā maṁthana, chēllē amr̥ta tō bahāra āvaśē
pīvā ēnē, dēva asurōmāṁ dvaṁdva tō tyāṁ khūba jāmaśē
dēvavr̥tti tārī banaśē jō ē amr̥ta, tuṁ ēnē pīvaḍāvaśē
hātha paḍaśē hēṭhā asurōnā, amr̥tathī vaṁcita ēnē rākhajē
| English Explanation |
|
Upon churning the ocean of emotions, poison will be the very first thing to surface;
Cast that poison aside, and keep the inner churning going continuously.
In between, the illusory world of Maya will reveal strange and unique forms;
Drive that illusion away, and keep the inner churning going continuously.
An illusion will awaken in such a way that it will attempt to block the path of churning;
Get not trapped within it, and keep the inner churning going continuously.
While the two ends are held by demons and gods, become like Mount Meru—unwavering and resolute;
Wearing the protective armor of self-control, keep the inner churning going continuously.
Through relentless churning, the nectar of immortality (Amrit) will finally emerge at the end;
To drink it, a fierce conflict will break out between the divine and demonic forces.
If a divine disposition is cultivated within, feed that nectar to those godly virtues;
The hands of the demonic tendencies will fall defeated; keep them entirely deprived of that sacred nectar.
ભાવનું તો મંથન કરતા, વિષ તો પહેલું ઉપર આવશેભાવનું તો મંથન કરતા, વિષ તો પહેલું ઉપર આવશે
વિષને તો દૂર કરી, મંથન તારું ચાલુ ને ચાલુ રાખજે
વચ્ચે વચ્ચે, માયા તો, રૂપ અનોખા બતલાવશે
માયાને દૂર હટાવી, મંથન તારું ચાલુ ને ચાલુ રાખજે
માયા તો જાગશે એવી, રસ્તો મંથનનો તો રોકી રાખશે
ના ઝડપાઈ એમાં, મંથન, તારું ચાલુ ને ચાલુ રાખજે
છેડા પકડયા છે અસુરો ને દેવોએ, મેરૂ બની અડગ થઈ જાજે
સંયમ કેરું બખ્તર પહેરી, મંથન તારું ચાલુ ને ચાલુ રાખજે
કરતા કરતા મંથન, છેલ્લે અમૃત તો બહાર આવશે
પીવા એને, દેવ અસુરોમાં દ્વંદ્વ તો ત્યાં ખૂબ જામશે
દેવવૃત્તિ તારી બનશે જો એ અમૃત, તું એને પીવડાવશે
હાથ પડશે હેઠા અસુરોના, અમૃતથી વંચિત એને રાખજે1987-05-25https://i.ytimg.com/vi/7d-EgJm5CSw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=7d-EgJm5CSw
|