Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 818 | Date: 28-May-1987
આવી જગતની નિશાળમાં, ઘૂંટજે એકડાં સાચા જીવનમાં
Āvī jagatanī niśālamāṁ, ghūṁṭajē ēkaḍāṁ sācā jīvanamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 818 | Date: 28-May-1987

આવી જગતની નિશાળમાં, ઘૂંટજે એકડાં સાચા જીવનમાં

  No Audio

āvī jagatanī niśālamāṁ, ghūṁṭajē ēkaḍāṁ sācā jīvanamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-05-28 1987-05-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11807 આવી જગતની નિશાળમાં, ઘૂંટજે એકડાં સાચા જીવનમાં આવી જગતની નિશાળમાં, ઘૂંટજે એકડાં સાચા જીવનમાં

શૂન્યની પણ છે કિંમત, મૂકજે સર્વને યોગ્ય સ્થાનમાં

ઘૂંટીને કક્કા સાચા જીવનના, મૂકજે સદા એને વ્યવહારમાં

કિંમત તો સદા થાશે સાચી, મૂક્યા હશે યોગ્ય સ્થાનમાં

કરતા કાર્ય રાખજે મન સાથે, ના આવવા દે બીજું મનમાં

કાર્ય તો ઊઠશે દીપી, મળશે મન તારું જ્યાં કાર્યમાં

કાળ છે થોડો, કક્કા તો ઝાઝા, રાખજે વાત સદા આ મનમાં

વેડફી ના નાંખતો સમય, પડશે કરવું ધાર્યા સમયમાં

બનશે આડખીલી સદાય, વિકારો તારા, તારા પોતામાં

સમજી સહુને બરોબર લેજે, ના રહેજે તું તો ગફલતમાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvī jagatanī niśālamāṁ, ghūṁṭajē ēkaḍāṁ sācā jīvanamāṁ

śūnyanī paṇa chē kiṁmata, mūkajē sarvanē yōgya sthānamāṁ

ghūṁṭīnē kakkā sācā jīvananā, mūkajē sadā ēnē vyavahāramāṁ

kiṁmata tō sadā thāśē sācī, mūkyā haśē yōgya sthānamāṁ

karatā kārya rākhajē mana sāthē, nā āvavā dē bījuṁ manamāṁ

kārya tō ūṭhaśē dīpī, malaśē mana tāruṁ jyāṁ kāryamāṁ

kāla chē thōḍō, kakkā tō jhājhā, rākhajē vāta sadā ā manamāṁ

vēḍaphī nā nāṁkhatō samaya, paḍaśē karavuṁ dhāryā samayamāṁ

banaśē āḍakhīlī sadāya, vikārō tārā, tārā pōtāmāṁ

samajī sahunē barōbara lējē, nā rahējē tuṁ tō gaphalatamāṁ
English Explanation Increase Font Decrease Font

In this beautiful bhajan of life lesson, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is amplifying on few values of life like respect for others, love for your work and value of time.

He is saying...

In this school of life, please practice your numbers correctly (live your life correctly).

Even zero has a value, please value everyone and give due respect.

Please learn the correct lessons in life, and put them in practice.

You will be valued truly, if you give others their due respect.

You must work with mindfulness and concentration, don’t let distractions disturb you, your work will shine when your heart is in your work.

Time is limited, and there are many lessons to learn, always remember that. Don’t waste any time, and finish everything in stipulated time.

Your own disorders will become your barrier.

Understand others properly, and don’t remain in any sort of misunderstanding.

Kaka is giving life lesson in this bhajan. He is explaining that one must respect and value others. Work with passion. Value precious time that is given to you. Be aware of your own shortcomings and make an effort to understand others.
Scan Image

Gujarati Bhajan no. 818 by Satguru Devendra Ghia - Kaka
First...817818819...Last