Hymn No. 820 | Date: 29-May-1987
|
|
Text Size |
 |
 |
1987-05-29
1987-05-29
1987-05-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11809
દળી દળીને દિન વીત્યા, નિંદરે વીતી રાત
દળી દળીને દિન વીત્યા, નિંદરે વીતી રાત સમય તો પૂરો થાતો રહ્યો, ના ભજ્યા દીનાનાથ ધ્યેય વિના જીવન વીત્યું, વીત્યું એ તો પશુ સમાન સરવાળે તો કંઈ ના વળ્યું, રહ્યું પાસું સદા ઉધાર અહંમે અટવાતો રહ્યો, રહ્યો સમજતો મુજને મહાન વખત પર કસોટી થાતી રહી, ન આવ્યું તોયે ભાન સુખમાં ફાંફાં મારતો રહ્યો, ભર્યું હૈયે એ ના દેખાય દોડી દોડી ખૂબ થાક્યો, હતી કસ્તુરી મૃગમાં સમાય માયા પાછળ ચાલુ દોટ રહી, પાછળ રખે રહી જવાય બદલામાં તો માયા મળી, સદા હાથતાળી દઈ જાય દીનાનાથ હવે કૃપા કરો, સમજીને મુજને બાળ નાથ શરણમાં તારા લેજે, ઓ મારા દીનાનાથ
Satguru Shri Devendra Ghia (Kaka)
દળી દળીને દિન વીત્યા, નિંદરે વીતી રાત સમય તો પૂરો થાતો રહ્યો, ના ભજ્યા દીનાનાથ ધ્યેય વિના જીવન વીત્યું, વીત્યું એ તો પશુ સમાન સરવાળે તો કંઈ ના વળ્યું, રહ્યું પાસું સદા ઉધાર અહંમે અટવાતો રહ્યો, રહ્યો સમજતો મુજને મહાન વખત પર કસોટી થાતી રહી, ન આવ્યું તોયે ભાન સુખમાં ફાંફાં મારતો રહ્યો, ભર્યું હૈયે એ ના દેખાય દોડી દોડી ખૂબ થાક્યો, હતી કસ્તુરી મૃગમાં સમાય માયા પાછળ ચાલુ દોટ રહી, પાછળ રખે રહી જવાય બદલામાં તો માયા મળી, સદા હાથતાળી દઈ જાય દીનાનાથ હવે કૃપા કરો, સમજીને મુજને બાળ નાથ શરણમાં તારા લેજે, ઓ મારા દીનાનાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dali daline din vitya, nindare viti raat
samay to puro thaato rahyo, na bhajya dinanatha
dhyeya veena jivan vityum, vityum e to pashu samaan
saravale to kai na valyum, rahyu pasum saad udhara
ahamme atavato rahyo, rahyo samajato mujh ne mahan
vakhat paar kasoti thati rahi, na avyum toye bhaan
sukhama phampham marato rahyo, bharyu haiye e na dekhaay
dodi dodi khub thakyo, hati kasturi nrigamam samay
maya paachal chalu dota rahi, paachal rakhe rahi javaya
badalamam to maya mali, saad hathatali dai jaay
dinanatha have kripa karo, samajine mujh ne baal
natha sharanamam taara leje, o maara dinanatha
Explanation in English
In this beautiful Gujarati bhajan on life approach and prayer, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is invoking us to shake away our ordinary life and move towards our actual goal of human life.
He is saying...
Days have passed by in grinding, and nights have passed by in sleeping.
Time is quickly is running out, have not devoted any time to The Divine.
Life is passing without any goal, it is a life as good as life of an animal.
At the end of it, nothing is achieved, and account balance still remains negative.
Have been drawn in my ego, and thinking of myself as a great man.
Now and then I am tested, still I have not become conscious and aware.
Have been searching for happiness in vague,what is hidden in my heart that I cannot see.
Got tired of running and running, it is a mirage in the end.
Kept on running behind this illusion, which ultimately kept me behind.
In the exchange, I got only illusion, which always deludes .
O Almighty, at least now, bestow grace upon me, your child.
Please keep me under your refuge, O My Lord.
Kaka (Satguru Devendra Ghia) is explaining that we all live life in a rut not realising that we are running behind a mirage. He is comparing such a life with a life of an animal. It is pathetic that we use our human mind and body for ordinary existence, and we are not even aware of the final purpose of a human life.
One pointed intelligence where there is unity of vision, and unity of purpose and endeavour, external and internal, then one can strive on spiritual growth.
|