Hymn No. 836 | Date: 08-Jun-1987
|
|
Text Size |
 |
 |
1987-06-08
1987-06-08
1987-06-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11825
મને સંભાળ માડી, મને સંભાળ
મને સંભાળ માડી, મને સંભાળ પડતો આખડતો છું હું તો તારો બાળ ચડયો છે કેફ માયાનો બહુ, હવે તો એને ઉતાર થાક્યો છું આજ, માયામાં નાચી નાચતો આજ ઉતારજે થાક મારો, પાઈ અમીરસ પાન ઘેરાયો બહુ, હું તો શત્રુઓથી આજ કરજે રક્ષણ, મારું એનાથી માત ભૂલ્યો છું, ભટક્યો છું, કરી ભૂલો બહુ માત કર માફ, આજ તો ચરણે રાખ તને કરીને વાત, કરું ખાલી હૈયું આજ મારા હિતનો મારગ તું તો બતાવ દિનમાં તો દેખાયે અંધારું, અંધારાની કરવી શી વાત દઈને પ્રકાશ તારો, મારગ સુઝાડ વિકારોને અંગે પડયું છે અંતર બહુ તો માત સ્વીકારી વિનંતી મારી, વિકારો હટાવ તારા આ બાળને, ઘસી ઘસી કરજે સાફ કરાવી સાફ, કરાવજે તારો મેળાપ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mane sambhala maadi, mane sambhala
padato akhadato chu hu to taaro baal
chadyo che kepha mayano bahu, have to ene utaar
thaakyo chu aja, maya maa nachi nachato aaj
utaraje thaak maro, pai amiras pan
gherayo bahu, hu to shatruothi aaj
karje rakshana, maaru enathi maat
bhulyo chhum, bhatakyo chhum, kari bhulo bahu maat
kara mapha, aaj to charane rakha
taane kari ne vata, karu khali haiyu aaj
maara hitano maarg tu to batava
dinamam to dekhaye andharum, andharani karvi shi vaat
dai ne prakash taro, maarg sujada
vikarone ange padyu che antar bahu to maat
swikari vinanti mari, vikaro hatava
taara a balane, ghasi ghasi karje sapha
karvi sapha, karavaje taaro melaap
Explanation in English
In this prayer bhajan,
He is praying...
Take care of me , O Divine Mother, take care,
Fallen and banged, still I am your child.
I am intoxicated by this illusion, please at least now, remove this intoxication.
I am tired of dancing to the tune of this illusion, please unload my fatigue by making me drink powerful nectar of yours.
I am surrounded by enemies today, O Mother, please protect me from them.
I am lost and I am directionless, I have made many mistakes, O Mother , please forgive me and keep me under your feet.
By talking to you, I am emptying out my heart, O Mother, please show me the way for my betterment.
I am seeing darkness even in the daylight, what to say about the night, please give your light and show me a true path.
With all my flaws, I have created such a distance from you, O Mother, please accept my request and remove my flaws.
Please clean me up by scrubbing and scrubbing, and after cleaning, please make me meet with you.
Kaka’s urge to become worthy of Divine grace is very strong in this bhajan. This is the bhajan of yearning for Divine Mother and only Divine Mother.
|