Hymn No. 837 | Date: 09-Jun-1987
|
|
Text Size |
 |
 |
કર્યા કર્મો જીવનમાં, આનંદે તું ભોગવી લે
Karya Karmo Jeevan Ma, Anande Tu Bhogvi Le
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1987-06-09
1987-06-09
1987-06-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11826
કર્યા કર્મો જીવનમાં, આનંદે તું ભોગવી લે
કર્યા કર્મો જીવનમાં, આનંદે તું ભોગવી લે છૂટયું જે તીર હાથમાંથી, પાછું એ તો નવ ફરે ના વિચાર્યું કરતા કર્મો, પાછો આજે કાં હટે ચડશે કર્મોના ભાર હૈયે, કદી એ ના છૂટે ભરશે ભાર અહંનો એમાં, ભારે એ તો બને કરતા રહી કર્મો જીવનમાં, `મા' ને ચરણે જો તો ધરે બનશે એ તો હળવા, ભાર એનો ના લાગે વધારતો રહેશે જો એને, એ તો ના અટકે કાં બાળ તું જ્ઞાનથી, કાં પાસું પુણ્યનું વધારી દે પુણ્ય પણ, તારી પ્રગતિમાં બાધા બનશે જપતાં ને ધરતાં ધ્યાન `મા' નુ, ચિત્તડું જોડી દે
Satguru Shri Devendra Ghia (Kaka)
કર્યા કર્મો જીવનમાં, આનંદે તું ભોગવી લે છૂટયું જે તીર હાથમાંથી, પાછું એ તો નવ ફરે ના વિચાર્યું કરતા કર્મો, પાછો આજે કાં હટે ચડશે કર્મોના ભાર હૈયે, કદી એ ના છૂટે ભરશે ભાર અહંનો એમાં, ભારે એ તો બને કરતા રહી કર્મો જીવનમાં, `મા' ને ચરણે જો તો ધરે બનશે એ તો હળવા, ભાર એનો ના લાગે વધારતો રહેશે જો એને, એ તો ના અટકે કાં બાળ તું જ્ઞાનથી, કાં પાસું પુણ્યનું વધારી દે પુણ્ય પણ, તારી પ્રગતિમાં બાધા બનશે જપતાં ને ધરતાં ધ્યાન `મા' નુ, ચિત્તડું જોડી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karya karmo jivanamam, anande tu bhogavi le
chhutayum je teer hathamanthi, pachhum e to nav phare
na vichaaryu karta karmo, pachho aaje kaa hate
chadashe karmo na bhaar haiye, kadi e na chhute
bharashe bhaar ahanno emam, bhare e to bane
karta rahi karmo jivanamam, 'maa' ne charane jo to dhare
banshe e to halava, bhaar eno na laage
vadharato raheshe jo ene, e to na atake
kaa baal tu jnanathi, kaa pasum punyanu vadhari de
punya pana, taari pragatimam badha banshe
japatam ne dharata dhyaan 'maa' nu, chittadum jodi de
Explanation in English
In this bhajan also he is reflecting and illuminating us on Law of cause and effect.
He is saying...
You have performed many karmas (actions) in life, bear with the effects of it with pleasure.
Once you have taken the action, you cannot reverse it. Without thinking, you have done many actions, you can not revert.
The burden of actions will keep on increasing, it will not reduce.
The load of your ego will further increase your burden, and it will become too heavy to bear.
If you offer your actions in the feet of Divine Mother, the load of your actions will become lighter, and you will feel less burden.
But, if you keep adding your karmas to feed your ego, then the burden will not stop.
Either you burn your load with power of knowledge or by performing virtuous acts.
Virtue may also become an obstacle in your progress if it is abetted by your ego.
Only connect your conscious with Divine Mother by chanting and meditating.
Kaka (Satguru Devendra Ghia) is explaining that first and foremost, make conscious efforts to not perform such actions which increases the burden of your Karmas (actions). Secondly, detach yourself from your actions by offering to Divine Mother by letting go of your ego. And finally, do such Karmas which helps you in purging the effects of bad karmas.
|