Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 855 | Date: 17-Jun-1987
ધરતી આજે વાણી વદી, તું તો વાત કર
Dharatī ājē vāṇī vadī, tuṁ tō vāta kara

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 855 | Date: 17-Jun-1987

ધરતી આજે વાણી વદી, તું તો વાત કર

  No Audio

dharatī ājē vāṇī vadī, tuṁ tō vāta kara

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1987-06-17 1987-06-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11844 ધરતી આજે વાણી વદી, તું તો વાત કર ધરતી આજે વાણી વદી, તું તો વાત કર

પોઢયા કેટલા તુજ છાતી પર, તું યાદ કર

આવ્યા અનેક, પોઢયા અનેક, પોષ્યા જિંદગીભર

થાક્યા એને પોઢાડયા, સુવાડયા મેં હૈયા પર

જોયા ના દોષ તેં એના, ધર્યો રોષ ના તલભર

કરી સહન તેં પીડા, દીધો ખોળો જીવનભર

કરતા કર્મો કંઈક એવા, બને હૈયું મારું પ્રેમસભર

કરું સહન હું તો પીડા, એવા કાજે હર્ષભર

માનવ કરે ઘા કોદાળીના, ચલાવે હળ તો તુજ પર

દેતી આવી તોય અન્નજળ, રીસ ના લાવી મન પર

કરુણા તારી વંદવા, આવે પ્રભુ તો ધરતી પર

ભાર ઉતારી માથેથી તારો, પગલાં પાડયા તુજ હૈયા પર

ભક્તોએ ને સંતોએ, લીધી તુજ ચરણધૂળી મસ્તક પર

ધન્ય ધન્ય તારું હૈયું થાયે, પધારે પ્રભુ ધરતી પર
View Original Increase Font Decrease Font


ધરતી આજે વાણી વદી, તું તો વાત કર

પોઢયા કેટલા તુજ છાતી પર, તું યાદ કર

આવ્યા અનેક, પોઢયા અનેક, પોષ્યા જિંદગીભર

થાક્યા એને પોઢાડયા, સુવાડયા મેં હૈયા પર

જોયા ના દોષ તેં એના, ધર્યો રોષ ના તલભર

કરી સહન તેં પીડા, દીધો ખોળો જીવનભર

કરતા કર્મો કંઈક એવા, બને હૈયું મારું પ્રેમસભર

કરું સહન હું તો પીડા, એવા કાજે હર્ષભર

માનવ કરે ઘા કોદાળીના, ચલાવે હળ તો તુજ પર

દેતી આવી તોય અન્નજળ, રીસ ના લાવી મન પર

કરુણા તારી વંદવા, આવે પ્રભુ તો ધરતી પર

ભાર ઉતારી માથેથી તારો, પગલાં પાડયા તુજ હૈયા પર

ભક્તોએ ને સંતોએ, લીધી તુજ ચરણધૂળી મસ્તક પર

ધન્ય ધન્ય તારું હૈયું થાયે, પધારે પ્રભુ ધરતી પર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dharatī ājē vāṇī vadī, tuṁ tō vāta kara

pōḍhayā kēṭalā tuja chātī para, tuṁ yāda kara

āvyā anēka, pōḍhayā anēka, pōṣyā jiṁdagībhara

thākyā ēnē pōḍhāḍayā, suvāḍayā mēṁ haiyā para

jōyā nā dōṣa tēṁ ēnā, dharyō rōṣa nā talabhara

karī sahana tēṁ pīḍā, dīdhō khōlō jīvanabhara

karatā karmō kaṁīka ēvā, banē haiyuṁ māruṁ prēmasabhara

karuṁ sahana huṁ tō pīḍā, ēvā kājē harṣabhara

mānava karē ghā kōdālīnā, calāvē hala tō tuja para

dētī āvī tōya annajala, rīsa nā lāvī mana para

karuṇā tārī vaṁdavā, āvē prabhu tō dharatī para

bhāra utārī māthēthī tārō, pagalāṁ pāḍayā tuja haiyā para

bhaktōē nē saṁtōē, līdhī tuja caraṇadhūlī mastaka para

dhanya dhanya tāruṁ haiyuṁ thāyē, padhārē prabhu dharatī para
English Explanation Increase Font Decrease Font


In this beautiful bhajan of sacrifice and grace of Mother Earth, Shri Devendra Ghia is expressing his gratitude. He is communicating with Mother Earth.

He is saying...

O Mother Earth, Today at least, you speak up, So many rested on your chest that you try and remember.

So many came, so many rested, you nurtured them through the life.

Those who were tired, you made them rest on your heart.

You never saw their faults, and never got angry even a bit.

Bearing the pain, you gave support through the life.

Mother Earth is saying, many do such karmas (actions) that my heart gets filled with love, and I bear with the pain with pleasure for this reason.

Humans dig into you with spades, and they use a plough on you.

Still, you provide food and water, you never felt miffed in your heart.

To bow to your compassion, even God manifests on this earth,

To remove the burden from your head, God resides in your heart.

Devotees and saints apply footdust of yours on their heads,

To bless you, God incarnates on earth.

Kaka is expressing the selfless love of Mother Earth in this beautiful bhajan.

Mother Earth ‘s love is without any obligation. Her sacrifice is immeasurable. Her compassion is overwhelming even for God. Kaka is teaching us a lesson on love in the purest form, love without expectation, love without give and take, love without obligation and love without judgement. Pure love is serene, joy and bliss, and it is a most powerful tool to invoke God.
Scan Image

Gujarati Bhajan no. 855 by Satguru Devendra Ghia - Kaka
First...853854855...Last