Hymn No. 866 | Date: 22-Jun-1987
|
|
Text Size |
 |
 |
1987-06-22
1987-06-22
1987-06-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11855
મારામાં વસી છે, એ તો તારામાં પણ વસી છે
મારામાં વસી છે, એ તો તારામાં પણ વસી છે, જગના અણુએ અણુમાં, એ તો વસી છે દુઃખ દેનારમાં એ તો રહીને, દુઃખ ભોગવનારમાં પણ વસે છે - જગના... પાણીમાં એ તો રહી છે, પ્યાસાની પ્યાસમાં પણ એ વસી છે - જગના... ખોરાકમાં એ તો રહી છે, ભૂખ્યાની ભૂખમાં પણ એ વસી છે - જગના... અંધકારે રહી સહે એ અંધારું, પ્રકાશમાં રહી એ પ્રકાશી રહી છે - જગના... પૈસા થકી વ્યવહાર ચલાવી રહી છે, માયામાં વસી, જગને બાંધી રહી છે - જગના... ધરતી રૂપે એ ધારણા કરે છે, કાળ બની એ સંહાર કરે છે - જગના... વૈરમાં વસી એ વૈરી બને છે, દયા કરી, પ્રેમ એ વરસાવે છે - જગના... ગુનેગારોમાં રહી ગુના કરે છે, કૃપા કરી માફી પણ બક્ષે છે - જગના... ભક્તિમાં રહી એ ભક્ત બને છે, ભાવમાં રહી પૂજન સ્વીકારે છે - જગના...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maramam vasi chhe, e to taara maa pan vasi chhe,
jag na anue anumam, e to vasi che
dukh denaramam e to rahine, dukh bhogavanaramam pan vase che - jagana...
panimam e to rahi chhe, pyasani pyasamam pan e vasi che - jagana...
khorakamam e to rahi chhe, bhukhyani bhukhamam pan e vasi che - jagana...
andhakare rahi sahe e andharum, prakashamam rahi e prakashi rahi che - jagana...
paisa thaaki vyavahaar chalavi rahi chhe, maya maa vasi, jag ne bandhi rahi che - jagana...
dharati roope e dharana kare chhe, kaal bani e sanhar kare che - jagana...
vairamam vasi e vairi bane chhe, daya kari, prem e varasave che - jagana...
gunegaromam rahi guna kare chhe, kripa kari maaphi pan bakshe che - jagana...
bhakti maa rahi e bhakt bane chhe, bhaav maa rahi pujan svikare che - jagana...
Explanation in English
In this Gujarati bhajan of truth and knowledge,
He is saying...
She is residing in me, she is also residing in you. In every atom of this world, she is present.
She is present in a person emitting unhappiness, and she is also present in a person bearing the grief.
She is present in water, and she is also present in a thirst of a thirsty .
She is present in the food, and she is also present in a hunger of a hungry.
In every atom of this world, she is present.
By staying in darkness, she herself is bearing with the darkness, and by staying in light, she is spreading the brightness.
She is conducting the affairs of this world through money, and she is also binding this world with her presence.
In the form of earth, she is nurturing, and in the form death, she is destroying.
By inhabiting in revenge, she becomes revengeful, and by showing compassion, she is also showering love.
By residing in culprits, she performs bad acts, and by showering grace, she also gives forgiveness.
By residing in devotion, she becomes a devotee, by being present in devotion of a devotee, she also accepts the worship.
Kaka (Satguru Devendra Ghia) is explaining that Divine Mother is omnipresent, which means she is present in all aspects of life, positivity as well as negativity. It is very obvious to symbolise God with goodness and positivity. But in this bhajan, Kaka (Satguru Devendra Ghia) is expressing that God resides in good as well as in bad. Her love is without conditions, without obligations and without boundaries. It is just pure love.
|