BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 881 | Date: 02-Jul-1987
   Text Size Increase Font Decrease Font

ક્ષણે ક્ષણે ને પળે પળે, સંભાળજે સંસારે પડતાં પગલાં મારા

  No Audio

Kshane Kshane Ne Pale Pale, Sambhalje Sansare Padata Pagla Mara

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)


1987-07-02 1987-07-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11870 ક્ષણે ક્ષણે ને પળે પળે, સંભાળજે સંસારે પડતાં પગલાં મારા ક્ષણે ક્ષણે ને પળે પળે, સંભાળજે સંસારે પડતાં પગલાં મારા
મન તો સઘળે ખેંચી જાતું, મનડાંએ નાચ તો ખૂબ નચાવ્યા
માયા તારી તો છે મોહભરી, કોઈ યોગીજન પાર પામ્યા
નારદ જેવા પણ અટવાયા અમે તો, પામર બાળ `મા' તારા
પાપમાં મનડું જલ્દી ધસતું, પુણ્યે મુશ્કેલીએ તો વળતું
ત્રાસીએ ખૂબ એનાથી તોયે, પાપે તો પડતાં પગલાં મારા
માયામાંથી મન તો ના છૂટે, સંબંધ એના તો બહુ પ્યારા
મુશ્કેલ બને છે મનને તો જોડવું, ચરણે માડી તારા
અશક્તની `મા', શક્તિ કેટલી, છે શક્તિની તું તો ધારા
દેજે શક્તિનું એક બુંદ તારું, સંભાળવા તો પગલાં મારા
Gujarati Bhajan no. 881 by Satguru Devendra Ghia - Kaka
ક્ષણે ક્ષણે ને પળે પળે, સંભાળજે સંસારે પડતાં પગલાં મારા
મન તો સઘળે ખેંચી જાતું, મનડાંએ નાચ તો ખૂબ નચાવ્યા
માયા તારી તો છે મોહભરી, કોઈ યોગીજન પાર પામ્યા
નારદ જેવા પણ અટવાયા અમે તો, પામર બાળ `મા' તારા
પાપમાં મનડું જલ્દી ધસતું, પુણ્યે મુશ્કેલીએ તો વળતું
ત્રાસીએ ખૂબ એનાથી તોયે, પાપે તો પડતાં પગલાં મારા
માયામાંથી મન તો ના છૂટે, સંબંધ એના તો બહુ પ્યારા
મુશ્કેલ બને છે મનને તો જોડવું, ચરણે માડી તારા
અશક્તની `મા', શક્તિ કેટલી, છે શક્તિની તું તો ધારા
દેજે શક્તિનું એક બુંદ તારું, સંભાળવા તો પગલાં મારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
kṣaṇē kṣaṇē nē palē palē, saṁbhālajē saṁsārē paḍatāṁ pagalāṁ mārā
mana tō saghalē khēṁcī jātuṁ, manaḍāṁē nāca tō khūba nacāvyā
māyā tārī tō chē mōhabharī, kōī yōgījana pāra pāmyā
nārada jēvā paṇa aṭavāyā amē tō, pāmara bāla `mā' tārā
pāpamāṁ manaḍuṁ jaldī dhasatuṁ, puṇyē muśkēlīē tō valatuṁ
trāsīē khūba ēnāthī tōyē, pāpē tō paḍatāṁ pagalāṁ mārā
māyāmāṁthī mana tō nā chūṭē, saṁbaṁdha ēnā tō bahu pyārā
muśkēla banē chē mananē tō jōḍavuṁ, caraṇē māḍī tārā
aśaktanī `mā', śakti kēṭalī, chē śaktinī tuṁ tō dhārā
dējē śaktinuṁ ēka buṁda tāruṁ, saṁbhālavā tō pagalāṁ mārā

Explanation in English
He is praying...
Every second and every moment, please take care of my steps which I take in this world.
My mind gets drawn in every direction, and making me dance to its tune.
This illusion of yours is very attractive, only few higher souls have surpassed this attraction.
Even sage Narad got entrapped in it, we are such weak children of yours, O Mother.
Mind gets swayed in sins, with great difficulty, it is diverted towards virtue.
Even though, tired of these sins, steps still fall in the trap of the sins.
This mind and heart is trapped in this illusion, they seem to share a very fond relationship.
It has become difficult to connect my mind with you, O Divine Mother.
Strength of this weak child is not enough, O Mother.
You are the constant flow of energy, please give one drop of your energy to take care of my steps in this world.

Kaka (Satguru Devendra Ghia) is explaining the state of mind of all of us. We are all so attracted to this illusion that even though we are aware of transcendent nature of it, we still get drawn back into it. We are so weak in our approach, resolution and efforts that we cannot be lifted up without Divine intervention. No cause is lost who realises his follies and approach Divine with devotion.

First...881882883884885...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall