ભર્યા છે શાંતિતણા ભંડારોના ભંડાર તો તારી પાસે
માડી મારે ક્યાંય બીજે નથી જાવું, ક્યાંય બીજે નથી જાવું
ભર્યા છે લક્ષ્મીતણા ભંડારોના ભંડાર તો તારી પાસે - માડી...
ભર્યા છે અન્નતણા ભંડારોના ભંડાર તો તારી પાસે - માડી...
ભર્યા છે રૂપતણા ભંડારોના ભંડાર તો તારી પાસે - માડી...
ભર્યા છે સુખતણા ભંડારોના ભંડાર તો તારી પાસે - માડી...
ભર્યા છે ભાવતણા ભંડારોના ભંડાર તો તારી પાસે - માડી...
ભર્યા છે પ્રેમતણા ભંડારોના ભંડાર તો તારી પાસે - માડી...
ભર્યા છે ગુણતણા ભંડારોના ભંડાર તો તારી પાસે - માડી...
ભર્યા છે તેજતણા ભંડારોના ભંડાર તો તારી પાસે - માડી...
ભર્યા છે જ્ઞાનતણા ભંડારોના ભંડાર તો તારી પાસે - માડી...
ભર્યા છે શક્તિતણા ભંડારોના ભંડાર તો તારી પાસે - માડી...
ભર્યા છે ભક્તિતણા ભંડારોના ભંડાર તો તારી પાસે - માડી...
ભર્યા છે ધીરજતણા ભંડારોના ભંડાર તો તારી પાસે - માડી...
ભર્યા છે આનંદતણા ભંડારોના ભંડાર તો તારી પાસે - માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)