BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 903 | Date: 17-Jul-1987
   Text Size Increase Font Decrease Font

પથરાતા પ્રકાશ, અંધકાર તો દૂર ભાગે, રહે ન સાથે બંને કદીયે

  No Audio

Pathrata Prakash, Andhkaar To Dur Bhage, Rahe Na Saathe Banne Kadiye

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1987-07-17 1987-07-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11892 પથરાતા પ્રકાશ, અંધકાર તો દૂર ભાગે, રહે ન સાથે બંને કદીયે પથરાતા પ્રકાશ, અંધકાર તો દૂર ભાગે, રહે ન સાથે બંને કદીયે
સુખ તો મળતાં, દુઃખ તો દૂર થાયે, રહે ન સાથે બંને કદીયે
જ્ઞાન તો ફેલાતાં, અજ્ઞાન તો દૂર થાયે, રહે ન સાથે બંને કદીયે
વૈરાગ્ય તો જાગતા, મોહ તો દૂર થાયે, રહે ન સાથે બંને કદીયે
સૂરજ તો ઊગતાં રાત તો દૂર થાયે, રહે ન સાથે બંને કદીયે
પ્રેમ તો હૈયે ફેલાયે, વેર તો દૂર થાયે, રહે ન સાથે બંને કદીયે
સંતોષ તો હૈયે છવાયે, આશાઓ તો દૂર થાયે, રહે ન સાથે બંને કદીયે
દયા તો જ્યાં હૈયે જાગે, ક્રુરતા તો દૂર થાયે, રહે ન સાથે બંને કદીયે
અમાસ તો અંધકાર ફેલાવે, પૂનમનું તેજ ના પથરાયે, રહે ન સાથે બંને કદીયે
શ્રીમંતાઈ તો હૈયે જ્યાં આવે, દરિદ્રતા તો ત્યાંથી ભાગે, રહે ન સાથે બંને કદીયે
Gujarati Bhajan no. 903 by Satguru Devendra Ghia - Kaka
પથરાતા પ્રકાશ, અંધકાર તો દૂર ભાગે, રહે ન સાથે બંને કદીયે
સુખ તો મળતાં, દુઃખ તો દૂર થાયે, રહે ન સાથે બંને કદીયે
જ્ઞાન તો ફેલાતાં, અજ્ઞાન તો દૂર થાયે, રહે ન સાથે બંને કદીયે
વૈરાગ્ય તો જાગતા, મોહ તો દૂર થાયે, રહે ન સાથે બંને કદીયે
સૂરજ તો ઊગતાં રાત તો દૂર થાયે, રહે ન સાથે બંને કદીયે
પ્રેમ તો હૈયે ફેલાયે, વેર તો દૂર થાયે, રહે ન સાથે બંને કદીયે
સંતોષ તો હૈયે છવાયે, આશાઓ તો દૂર થાયે, રહે ન સાથે બંને કદીયે
દયા તો જ્યાં હૈયે જાગે, ક્રુરતા તો દૂર થાયે, રહે ન સાથે બંને કદીયે
અમાસ તો અંધકાર ફેલાવે, પૂનમનું તેજ ના પથરાયે, રહે ન સાથે બંને કદીયે
શ્રીમંતાઈ તો હૈયે જ્યાં આવે, દરિદ્રતા તો ત્યાંથી ભાગે, રહે ન સાથે બંને કદીયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
patharata prakasha, andhakaar to dur bhage, rahe na saathe banne kadiye
sukh to malatam, dukh to dur thaye, rahe na saathe banne kadiye
jnaan to phelatam, ajnan to dur thaye, rahe na saathe banne kadiye
vairagya to jagata, moh to dur thaye, rahe na saathe banne kadiye
suraj to ugatam raat to dur thaye, rahe na saathe banne kadiye
prem to haiye phelaye, ver to dur thaye, rahe na saathe banne kadiye
santosha to haiye chhavaye, ashao to dur thaye, rahe na saathe banne kadiye
daya to jya haiye jage, krurata to dur thaye, rahe na saathe banne kadiye
amasa to andhakaar phelave, punamanum tej na patharaye, rahe na saathe banne kadiye
shrimantai to haiye jya ave, daridrata to tyathi bhage, rahe na saathe banne kadiye

Explanation in English
In this beautiful Gujarati bhajan, he is directing us towards positivity in life.
He is saying...
As soon as, brightness spreads, the darkness runs away, both can never be together.
As soon as, happiness is found, the unhappiness disappears, both can never be together.
As soon as knowledge spreads, the ignorance goes away, both can never be together.
As soon as, detachment arises, the temptations go away, both can never be together.
As soon as sun rises, the night disappears, both can never be together.
When love spreads in heart, the revenge goes away, both can never be together.
When satisfaction is felt in heart, the hopes goes away, both can never be together.
As soon as compassion is felt in heart, cruelty disappears, both can never be together.
New moon spreads darkness, while full moon spreads light, both can never be together.
When richness (positivity) sets in heart, the poverty (negativity) runs away, both can never be together.
Kaka (Satguru Devendra Ghia) is beautifully explaining that two opposites can never be together. He is explaining this by giving many examples. Kaka (Satguru Devendra Ghia) is urging us to embrace the positivity like light (awareness), happiness, knowledge, detachment, love, satisfaction, kindness. Embracing such qualities will automatically discard negativity from within us. In order to make our life rich with good values, good thoughts and good karmas (actions), we have to filter out the poverty of negative thoughts and sinful actions. Your time with noble actions, your mind with good thoughts will result in disappearance of suffering like sadness from content heart.

First...901902903904905...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall