1987-07-27
1987-07-27
1987-07-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11909
ઊંચે ઊડી આકાશે, મળશે આનંદ તો ઊડવાનો
ઊંચે ઊડી આકાશે, મળશે આનંદ તો ઊડવાનો
મળશે હાશકારો તને, ધરતી પર તો આરામનો
ના બાંધજે હવાઈ કિલ્લા, કરી ખોટા વિચારો
ભાગ ના તું વાસ્તવિકતાથી, કર હિંમતથી સામનો
ઊડી, ઊડી ઊડશે કેટલું, આખર જ્યાં તું થાકવાનો
પડશે ફરવું પાછું ધરતી પર, વિરામ ત્યાં મળવાનો
ચાલવું હશે જો ધરતી પર, પુરુષાર્થ કરવો પડવાનો
ટાળીશ તું ગમે તેટલું, આખર સામનો થવાનો
મનની પાંખે ઊડી ઊડી, આખર ભાગી ના શકવાનો
શરીરથી સંબંધ તૂટયો નથી, આખર ત્યાં તું ફરવાનો
મહાવરો પાડજે તું સદા, મનને પ્રભુમાં જોડવાનો
થાકીશ જ્યારે તું જગમાં, ત્યાં આરામ તને મળવાનો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઊંચે ઊડી આકાશે, મળશે આનંદ તો ઊડવાનો
મળશે હાશકારો તને, ધરતી પર તો આરામનો
ના બાંધજે હવાઈ કિલ્લા, કરી ખોટા વિચારો
ભાગ ના તું વાસ્તવિકતાથી, કર હિંમતથી સામનો
ઊડી, ઊડી ઊડશે કેટલું, આખર જ્યાં તું થાકવાનો
પડશે ફરવું પાછું ધરતી પર, વિરામ ત્યાં મળવાનો
ચાલવું હશે જો ધરતી પર, પુરુષાર્થ કરવો પડવાનો
ટાળીશ તું ગમે તેટલું, આખર સામનો થવાનો
મનની પાંખે ઊડી ઊડી, આખર ભાગી ના શકવાનો
શરીરથી સંબંધ તૂટયો નથી, આખર ત્યાં તું ફરવાનો
મહાવરો પાડજે તું સદા, મનને પ્રભુમાં જોડવાનો
થાકીશ જ્યારે તું જગમાં, ત્યાં આરામ તને મળવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūṁcē ūḍī ākāśē, malaśē ānaṁda tō ūḍavānō
malaśē hāśakārō tanē, dharatī para tō ārāmanō
nā bāṁdhajē havāī killā, karī khōṭā vicārō
bhāga nā tuṁ vāstavikatāthī, kara hiṁmatathī sāmanō
ūḍī, ūḍī ūḍaśē kēṭaluṁ, ākhara jyāṁ tuṁ thākavānō
paḍaśē pharavuṁ pāchuṁ dharatī para, virāma tyāṁ malavānō
cālavuṁ haśē jō dharatī para, puruṣārtha karavō paḍavānō
ṭālīśa tuṁ gamē tēṭaluṁ, ākhara sāmanō thavānō
mananī pāṁkhē ūḍī ūḍī, ākhara bhāgī nā śakavānō
śarīrathī saṁbaṁdha tūṭayō nathī, ākhara tyāṁ tuṁ pharavānō
mahāvarō pāḍajē tuṁ sadā, mananē prabhumāṁ jōḍavānō
thākīśa jyārē tuṁ jagamāṁ, tyāṁ ārāma tanē malavānō
English Explanation |
|
In this Gujarati bhajan of life approach,
He is saying...
Flying high up in the sky , you will find happiness of flying, but satisfaction of rest, you will find only on the ground.
Don’t build fake castles by having wrong thoughts, don’t run away from the reality, learn to face the reality with courage and smile.
How much will you able to fly, ultimately, you will get tired, then you will have to come back to the ground. Rest, you will find only on the ground.
If you want to walk on the ground, you will have to make the efforts, even if you avoid to make the efforts, ultimately, you will have to face the situation and make the efforts.
With the wings of your thoughts, you will not be able to run, you are still embodied, and ultimately, you will have to make the use of your body.
Always, practice to connect with God. When you will get tired of this world, you will find rest only in there.
Kaka is very simply explaining that we all have tendency to run away from the harsh realities of this world, and move to the fantasy world of our thoughts and plans in our mind. Flying high in your thoughts will only make you tired. He is urging us to face the reality with all the courage and have faith in Divine. Connection with Divine is the only thread which will connect us with positivity in reality.
|