Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5692 | Date: 26-Feb-1995
આવી પહોંચ્યા છીએ ચરણોમાં, તો જ્યાં તારા રે માડી
Āvī pahōṁcyā chīē caraṇōmāṁ, tō jyāṁ tārā rē māḍī

શરણાગતિ (Surrender)

Hymn No. 5692 | Date: 26-Feb-1995

આવી પહોંચ્યા છીએ ચરણોમાં, તો જ્યાં તારા રે માડી

  No Audio

āvī pahōṁcyā chīē caraṇōmāṁ, tō jyāṁ tārā rē māḍī

શરણાગતિ (Surrender)

1995-02-26 1995-02-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1191 આવી પહોંચ્યા છીએ ચરણોમાં, તો જ્યાં તારા રે માડી આવી પહોંચ્યા છીએ ચરણોમાં, તો જ્યાં તારા રે માડી

શરણ વિનાની, કરતી ના બીજી વાત, હવે તો તું રે માડી

ભૂલીને ભટક્યા ખૂબ એમાં અમે, સમજાઈ છે ભૂલો હવે અમારી

દીધા મોકા ઘણા તેં સુધરવા, સુધર્યા ના, છે એ ભૂલ અમારી

દીધું ઘણું ઘણું, રાખ્યો ના સંતોષ, કસૂર નથી કાંઈ એ તારો

સોધ્યું સુખ ઠેકાણે ખોટી, મળી દુઃખ દર્દની એમાં રે ભારી

લઈ લઈ મેલું મન ફર્યા જગમાં, દેખાણી સૃષ્ટિ મેલી એમાં તારી

થાતા નથી રે દર્શન મારા રે માડી, રાખી માયાની ખુલ્લી જ્યાં બારી

થાતા નથી દુઃખ દર્દ સહન, જીવનમાં જ્યાં જાય છે નીકળી હૈયેથી ચિચિયારી

માન્યું ના જ્યાં સંતો ને તારું, મળતી રહી જીવનમાં ઉપાધિને ઉપાધિ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvī pahōṁcyā chīē caraṇōmāṁ, tō jyāṁ tārā rē māḍī

śaraṇa vinānī, karatī nā bījī vāta, havē tō tuṁ rē māḍī

bhūlīnē bhaṭakyā khūba ēmāṁ amē, samajāī chē bhūlō havē amārī

dīdhā mōkā ghaṇā tēṁ sudharavā, sudharyā nā, chē ē bhūla amārī

dīdhuṁ ghaṇuṁ ghaṇuṁ, rākhyō nā saṁtōṣa, kasūra nathī kāṁī ē tārō

sōdhyuṁ sukha ṭhēkāṇē khōṭī, malī duḥkha dardanī ēmāṁ rē bhārī

laī laī mēluṁ mana pharyā jagamāṁ, dēkhāṇī sr̥ṣṭi mēlī ēmāṁ tārī

thātā nathī rē darśana mārā rē māḍī, rākhī māyānī khullī jyāṁ bārī

thātā nathī duḥkha darda sahana, jīvanamāṁ jyāṁ jāya chē nīkalī haiyēthī ciciyārī

mānyuṁ nā jyāṁ saṁtō nē tāruṁ, malatī rahī jīvanamāṁ upādhinē upādhi
Scan Image

Gujarati Bhajan no. 5692 by Satguru Devendra Ghia - Kaka
First...568956905691...Last