Hymn No. 5693 | Date: 27-Feb-1995
|
|
Text Size |
 |
 |
1995-02-27
1995-02-27
1995-02-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1192
રહ્યાં છે કરતાને કરતા ભૂલો જગમાં સહું, કોઈ એકવાર તો કોઈ કંઈકવાર
રહ્યાં છે કરતાને કરતા ભૂલો જગમાં સહું, કોઈ એકવાર તો કોઈ કંઈકવાર કરતાને કરતા રહ્યાં છે ક્રોધ જગમાં રે સહુ, કોઈ એકવાર તો કોઈ કંઈકવાર મળતો રહ્યો છે પ્રેમ પ્રભુનો જગમાં રે સહુને, કોઈને એકવાર તો કોઈ કંઈકવાર પડે છે કરવું સહન તો જગમાં રે સહુને, કોઈને એકવાર તો કોઈ કંઈકવાર જાગતીને જાગતી રહી છે શંકા પ્રભુમાં સહુને, કોઈને એકવાર તો કોઈને કંઈકવાર ભાગ્યે તો નચાવ્યા જગમાં તો સહુને, કોઈને એકવાર તો કોઈને કંઈકવાર મળતાંને મળતાં રહ્યાં છે પરચા કુદરતના સહુને, કોઈને એકવાર તો કોઈને કંઈકવાર મૂંઝાતા રહ્યાં છે માનવી જગમાં તો સહુ, કોઈ એકવાર તો કોઈ કંઈકવાર મળે છે સફળતા જીવનમાં તો સહુને, કોઈને એકવાર તો કોઈને કંઈકવાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyam che karatane karta bhulo jag maa sahum, koi ekavara to koi kamikavara
karatane karta rahyam che krodh jag maa re sahu, koi ekavara to koi kamikavara
malato rahyo che prem prabhu no saw jag maa re sahavara to koine
ekavara saw kamana rejagara to koine ekavara, koine ekavara to koine ekavara koine ekavara to koi kamikavara
jagatine jagati rahi che shanka prabhu maa sahune, koine ekavara to koine kamikavara
bhagye to nachavya jag maa to sahune, koine ekavara to koine
kamikavara malatanne malatanne malta rahyam che paracha, koudaratana sahyam che paracha to koudaratana sahyam che paracha, koudaratana sahyam che parachara to koudaratana
sahavara, koudaratana sahyam che , koi ekavara to koi kamikavara
male che saphalata jivanamam to sahune, koine ekavara to koine kamikavara
|
|