BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 935 | Date: 08-Aug-1987
   Text Size Increase Font Decrease Font

સાથ તારો બીજો દે ના દે તું તો માડી, દુઃખમાં સાથ તારો તો દઈ દેજે

  No Audio

Saath Taro Bijo De Na De Tu To Madi, Dukh Ma Saath Taro To Dai Deje

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1987-08-08 1987-08-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11924 સાથ તારો બીજો દે ના દે તું તો માડી, દુઃખમાં સાથ તારો તો દઈ દેજે સાથ તારો બીજો દે ના દે તું તો માડી, દુઃખમાં સાથ તારો તો દઈ દેજે
હસતો રહું, સદા હસતો રહું હું તો માડી, હાસ્યમાં સાથ તારો તો દઈ દેજે
ધીરજ ખૂટે જીવનમાં, જ્યારે મારી તો માડી, ધીરજમાં સાથ તારો તો દઈ દેજે
વિચલિત બનું જ્યારે જ્યારે હું તો માડી, સ્થિરતામાં સાથ તારો તો દઈ દેજે
ભૂલો કરતો રહ્યો છું ઘણી હું તો માડી, માફીમાં, સાથ તારો તો દઈ દેજે
છલકાઊં મદમાં જ્યારે, અંકુશ મૂકજે તારો માડી, અંકુશમાં સાથ, તારો તો દઈ દેજે
પ્રેમ ભૂખ્યો છું, હું તો બાળ તારો માડી, પ્રેમમાં સાથ તારો તો દઈ દેજે
લાગું જો દયાને પાત્ર હું તો માડી, દયામાં, સાથ તારો તો દઈ દેજે
અટવાવું અંધકારે, જ્યારે જ્યારે માડી, પ્રકાશમાં સાથ તારો તો દઈ દેજે
હૈયે જાગે ઝંખના, તારા દર્શનની માડી, દર્શનમાં સાથ તારો તો દઈ દેજે
Gujarati Bhajan no. 935 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
saath taaro bijo de na de tu to maadi, duhkhama saath taaro to dai deje
hasato rahum, saad hasato rahu hu to maadi, hasyamam saath taaro to dai deje
dhiraja khute jivanamam, jyare maari to maadi, dhirajamam saath taaro to dai deje
vichalita banum jyare jyare hu to maadi, sthiratamam saath taaro to dai deje
bhulo karto rahyo chu ghani hu to maadi, maphimam, saath taaro to dai deje
chhalakaum madamam jyare, ankusha mukaje taaro maadi, ankushamam satha, taaro to dai deje
prem bhukhyo chhum, hu to baal taaro maadi, prem maa saath taaro to dai deje
lagum jo dayane patra hu to maadi, dayamam, saath taaro to dai deje
atavavum andhakare, jyare jyare maadi, prakashamam saath taaro to dai deje
haiye jaage jankhana, taara darshanani maadi, darshanamam saath taaro to dai deje

Explanation in English
In his customary style of conversation with Divine Mother,
He is praying...
Whether you support in any other way or not, O Mother, please accompany me in my grief.
I remain smiling and always I want to remain smiling, O Mother, please accompany me in my happiness.
When my patience falls short in my life, O Mother, please accompany me in my patience.
Whenever I get distracted, O Mother, please accompany in my stability.
I have been making many mistakes, O Mother, please support me by your forgiveness.
When I indulge in temptations, please control me, O Mother, please give me your support in my restraint.
I am hungry for love, this child of yours, O Mother, please give your support and love me.
If you find me worthy of your kindness, O Mother, please support me with your kindness.
Whenever I am stuck in darkness, O Mother, please accompany me with your brightness.
As I long for your vision, O Mother, please support me in giving your vision.
Kaka (Satguru Devendra Ghia) is yearning for Divine Mother ‘s presence next to him in his joy, sorrow, ignorance. He is praying for forgiveness, for stability, for guidance from Divine Mother and He is yearning for her vision.

First...931932933934935...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall