Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 937 | Date: 10-Aug-1987
કર્યું છે તેં સાચું કે ખોટું, ના પૂછ બીજાને, તારી જાતને તું પૂછ
Karyuṁ chē tēṁ sācuṁ kē khōṭuṁ, nā pūcha bījānē, tārī jātanē tuṁ pūcha

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 937 | Date: 10-Aug-1987

કર્યું છે તેં સાચું કે ખોટું, ના પૂછ બીજાને, તારી જાતને તું પૂછ

  No Audio

karyuṁ chē tēṁ sācuṁ kē khōṭuṁ, nā pūcha bījānē, tārī jātanē tuṁ pūcha

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1987-08-10 1987-08-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11926 કર્યું છે તેં સાચું કે ખોટું, ના પૂછ બીજાને, તારી જાતને તું પૂછ કર્યું છે તેં સાચું કે ખોટું, ના પૂછ બીજાને, તારી જાતને તું પૂછ

કર્તા તું તારી જાતને ન માન, અહંમાં તો ના તું ડૂબ

ભર્યું છે હૈયે વેર કે પ્રેમ, ના પૂછ બીજાને, તારા હૈયાને એ પૂછ

અન્યની વાહ વાહના કાજે તું દંભમાં તો ના ડૂબ

હસતો રહ્યો તું કેટલી વાર, ભલે હૈયે ભર્યું રહે તો દુઃખ

આ બધું તું પૂછ ન બીજાને, પૂછ તો તારી જાતને તું પૂછ

પાપમાં ડૂબ્યો કેટલો, પુણ્યે વળ્યો કેટલો તારી જાતને તું પૂછ

શ્રદ્ધામાં સદા ડૂબ્યો રહેજે, અંધશ્રદ્ધામાં તો ના ડૂબ

કહી વેણ આકરા પહોંચાડયું જીવનમાં કેટલાને તેં દુઃખ

સંયમ તોડયો તેં કેટલી વાર, તારી જાતને તો તેં તું પૂછ

કરી ચોખ્ખું મન તારું જોજે સદા એમાં તારું મુખ

મન તારું બધું કહી તો દેશે, તું બીજાને એ ના પૂછ
View Original Increase Font Decrease Font

કર્યું છે તેં સાચું કે ખોટું, ના પૂછ બીજાને, તારી જાતને તું પૂછ

કર્તા તું તારી જાતને ન માન, અહંમાં તો ના તું ડૂબ

ભર્યું છે હૈયે વેર કે પ્રેમ, ના પૂછ બીજાને, તારા હૈયાને એ પૂછ

અન્યની વાહ વાહના કાજે તું દંભમાં તો ના ડૂબ

હસતો રહ્યો તું કેટલી વાર, ભલે હૈયે ભર્યું રહે તો દુઃખ

આ બધું તું પૂછ ન બીજાને, પૂછ તો તારી જાતને તું પૂછ

પાપમાં ડૂબ્યો કેટલો, પુણ્યે વળ્યો કેટલો તારી જાતને તું પૂછ

શ્રદ્ધામાં સદા ડૂબ્યો રહેજે, અંધશ્રદ્ધામાં તો ના ડૂબ

કહી વેણ આકરા પહોંચાડયું જીવનમાં કેટલાને તેં દુઃખ

સંયમ તોડયો તેં કેટલી વાર, તારી જાતને તો તેં તું પૂછ

કરી ચોખ્ખું મન તારું જોજે સદા એમાં તારું મુખ

મન તારું બધું કહી તો દેશે, તું બીજાને એ ના પૂછ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karyuṁ chē tēṁ sācuṁ kē khōṭuṁ, nā pūcha bījānē, tārī jātanē tuṁ pūcha

kartā tuṁ tārī jātanē na māna, ahaṁmāṁ tō nā tuṁ ḍūba

bharyuṁ chē haiyē vēra kē prēma, nā pūcha bījānē, tārā haiyānē ē pūcha

anyanī vāha vāhanā kājē tuṁ daṁbhamāṁ tō nā ḍūba

hasatō rahyō tuṁ kēṭalī vāra, bhalē haiyē bharyuṁ rahē tō duḥkha

ā badhuṁ tuṁ pūcha na bījānē, pūcha tō tārī jātanē tuṁ pūcha

pāpamāṁ ḍūbyō kēṭalō, puṇyē valyō kēṭalō tārī jātanē tuṁ pūcha

śraddhāmāṁ sadā ḍūbyō rahējē, aṁdhaśraddhāmāṁ tō nā ḍūba

kahī vēṇa ākarā pahōṁcāḍayuṁ jīvanamāṁ kēṭalānē tēṁ duḥkha

saṁyama tōḍayō tēṁ kēṭalī vāra, tārī jātanē tō tēṁ tuṁ pūcha

karī cōkhkhuṁ mana tāruṁ jōjē sadā ēmāṁ tāruṁ mukha

mana tāruṁ badhuṁ kahī tō dēśē, tuṁ bījānē ē nā pūcha
English Explanation Increase Font Decrease Font

In this bhajan of introspection and life approach,

He is saying...

Whether you have done right or wrong, don’t ask anyone else, just ask yourself.

Don’t believe yourself to be a doer, and don’t get drowned in your ego.

Whether you have filled your heart with revenge or love, don’t ask anyone else, just ask yourself.

Because of praises of others, don’t get drowned in hypocrisy, how many times, you have smiled even though heart is filled with unhappiness, don’t ask anyone else, just ask yourself.

How much you have drowned in sins, and how much you have turned towards virtue, don’t ask anyone else, just ask yourself.

Always be focused in faith, don’t get drowned in blind faith and superstition.

By uttering hurtful words, how many times you have hurt others, and how many times you have lost your control, ask yourself.

Please clear your conscience and see yourself in there. Your conscience will tell you everything, don’t ask anyone else.

Kaka is explaining that we are the mirror of our own thoughts, our own actions and our own behaviour. We are surely aware of the difference between right and wrong, revenge and love, sin and virtues, hurtful and loving words and so on. We need to judge ourselves by clearing our conscience. We do not need validation from others. Our conscience should be so clear that opinions and perception of others becomes insignificant. One needs validation only when one is doing or has done something bad. Kaka is urging us to have clear conscience by doing the right thing which can be easily judged by us.
Scan Image

Gujarati Bhajan no. 937 by Satguru Devendra Ghia - Kaka
First...937938939...Last