Hymn No. 975 | Date: 03-Sep-1987
|
|
Text Size |
 |
 |
મનને મનાવીશ કેટલું રે જીવડા, મનને મનાવીશ કેટલું
Mann Ne Manavish Ketlu Re Jeevda, Mann Ne Manavish Ketlo
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1987-09-03
1987-09-03
1987-09-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11964
મનને મનાવીશ કેટલું રે જીવડા, મનને મનાવીશ કેટલું
મનને મનાવીશ કેટલું રે જીવડા, મનને મનાવીશ કેટલું કીધાં યત્નો અગણિત રે જીવડા, આવીને હાથમાંથી છૂટતું દોડી દોડી પાછળ થાકશે રે જીવડા, દોડીદોડી તો થાકશે મક્કમ જો તું ના થઈશ રે જીવડા, નિસાસા તો મળશે યુગોયુગોથી રહ્યું તારી સાથે રે જીવડા, કર્યું કહ્યું એણે કેટલું માયામાં નાચ નાચી ખૂબ રે જીવડા, અંતે તને થકવ્યું કરી ખોટી દોડાદોડી વેડફી શક્તિ રે જીવડા, શક્તિ તો વેડફી ના કાંઈ મેળવ્યું, ગુમાવ્યુ ઘણું રે જીવડા, મેળવ્યું તેં કેટલું આવું ને આવું ચાલવા દઈશ કેટલું રે જીવડા, ચાલવા દઈશ કેટલું મક્કમ બની કાબૂમાં લે એને જીવડા, મક્કમ હવે બન તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann ne manavisha ketalum re jivada, mann ne manavisha ketalum
kidha yatno aganita re jivada, aavine hathamanthi chhutatu
dodi dodi paachal thakashe re jivada, dodidodi to thakashe
makkama jo tu na thaish re jivada, nisasa to malashe
yugoyugothi rahyu taari saathe re jivada, karyum kahyu ene ketalum
maya maa nacha nachi khub re jivada, ante taane thakavyum
kari khoti dodadodi vedaphi shakti re jivada, shakti to vedaphi
na kai melavyum, gumavyu ghanu re jivada, melavyum te ketalum
avum ne avum chalava daish ketalum re jivada, chalava daish ketalum
makkama bani kabu maa le ene jivada, makkama have bana tu
Explanation in English
In this bhajan of life approach, he is shedding light on our mind energy.
He is saying...
How much you will cajole your mind, O human being, how much you will cajole your mind.
Innumerable efforts are made, O being, ultimately, it slips out of your control.
Running after your running mind, you will be tired, O being, you will surely be tired with all the running around.
If you don’t become firm and focused, O being, then you will find only disappointments.
Since ages, your mind has been a part of you, but how much it has done as told.
By making you dance in this worldly matters, O being, finally, it has made you exhausted.
You just unnecessarily wandered around, and you wasted your energy, O being, you wasted your energy.
Eventually, you have not achieved any thing, on the contrary, you have lost a lot, O being, how much you actually achieved!
How much of this you will allow, O being, how much of this you will allow.
Be firm and take control of your mind, O being, now at least be firm.
Kaka (Satguru Devendra Ghia) is explaining that how much of our energy gets wasted running behind our mind’s whims and fancies. He is reflecting that our uncontrollable mind energy brings only disappointments, without actually achieving anything. And most importantly, it doesn’t allow us to stimulate our divine energy. Kaka (Satguru Devendra Ghia) is urging us to be the Master of our mind, not the Slave of our mind. Our mind energy is inherent, but we need to learn to balance that energy with Divine energy which is hidden within us. Make efforts to invoke our divine energy and mind will automatically be calm.
|