BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 977 | Date: 04-Sep-1987
   Text Size Increase Font Decrease Font

છોડી દે હૈયેથી બધી આશાઓ તો ખોટી

  Audio

Chodi De Haiye Thi Badhi Asha O To Khoti

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1987-09-04 1987-09-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11966 છોડી દે હૈયેથી બધી આશાઓ તો ખોટી છોડી દે હૈયેથી બધી આશાઓ તો ખોટી
ભરી નિર્મળતા, ચિત્તડું પ્રભુમાં દે તું જોડી
કરી ખોટાં વિચારો, ના દે મનડાંને તારા બાંધી - ભરી...
તાંતણાં વેરના હૈયેથી તો સઘળા દેજે બાળી - ભરી...
આળસને તો સદા, દેજે હૈયેથી તો હટાવી - ભરી...
સફળતા મળે ના મળે, ના ધીરજ દેજે ગુમાવી - ભરી...
યત્નોમાં સદા લાગી, કરજે યત્નોની તો તૈયારી - ભરી...
ના જાજે ખેંચાઈ લોભ મોહમાં, દેજે એને પ્રભુમાં વાળી - ભરી...
લાલચ જાગે ન જાગે, ના જાતો એમાં લલચાઈ - ભરી...
કામ ક્રોધને હૈયેથી તો દે સદા તું તો બાળી - ભરી...
છોડી અસત્ય હૈયેથી, સત્યથી સદા કર પ્રીતિ - ભરી...
સ્થાપી અહિંસા હૈયે, દે હિંસાને સદા ત્યાગી - ભરી...
https://www.youtube.com/watch?v=l-UMyLqtylg
Gujarati Bhajan no. 977 by Satguru Devendra Ghia - Kaka
છોડી દે હૈયેથી બધી આશાઓ તો ખોટી
ભરી નિર્મળતા, ચિત્તડું પ્રભુમાં દે તું જોડી
કરી ખોટાં વિચારો, ના દે મનડાંને તારા બાંધી - ભરી...
તાંતણાં વેરના હૈયેથી તો સઘળા દેજે બાળી - ભરી...
આળસને તો સદા, દેજે હૈયેથી તો હટાવી - ભરી...
સફળતા મળે ના મળે, ના ધીરજ દેજે ગુમાવી - ભરી...
યત્નોમાં સદા લાગી, કરજે યત્નોની તો તૈયારી - ભરી...
ના જાજે ખેંચાઈ લોભ મોહમાં, દેજે એને પ્રભુમાં વાળી - ભરી...
લાલચ જાગે ન જાગે, ના જાતો એમાં લલચાઈ - ભરી...
કામ ક્રોધને હૈયેથી તો દે સદા તું તો બાળી - ભરી...
છોડી અસત્ય હૈયેથી, સત્યથી સદા કર પ્રીતિ - ભરી...
સ્થાપી અહિંસા હૈયે, દે હિંસાને સદા ત્યાગી - ભરી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
chhodi de haiyethi badhi ashao to khoti
bhari nirmalata, chittadum prabhu maa de tu jodi
kari khotam vicharo, na de mandaa ne taara bandhi - bhari...
tantanam verana haiyethi to saghala deje bali - bhari...
alasane to sada, deje haiyethi to hatavi - bhari...
saphalata male na male, na dhiraja deje gumavi - bhari...
yatnomam saad lagi, karje yatnoni to taiyari - bhari...
na jaje khenchai lobh mohamam, deje ene prabhu maa vaali - bhari...
lalach jaage na jage, na jaato ema lalachai - bhari...
kaam krodh ne haiyethi to de saad tu to bali - bhari...
chhodi asatya haiyethi, satyathi saad kara priti - bhari...
sthapi ahinsa haiye, de hinsane saad tyagi - bhari...

Explanation in English
Kakaji has taken us on a journey of awareness and change in our priorities, our focus and our faith in Divine.
He is saying...
Please remove all false hopes from the heart,
Fill the heart with purity and connect with Divine.
By having wrong thoughts, don’t create bondages.
Burn all the threads of revenge from the heart, and remove laziness forever.
Whether success is achieved or not, don’t let go of patience from your heart. Always make efforts, and always be prepared to make efforts.
Don’t get drawn in greed and temptations, steer them towards Divine.
Whether attraction rises or not, don’t get enamoured by it.
Please remove anger and lust from the heart forever.
Dispel all untruths from the heart, and connect with the truth forever.
Adopt nonviolence in the heart, and remove violent tendencies from the heart forever.
Kaka (Satguru Devendra Ghia) is guiding us to make constant efforts to root out all our bad attributes from the heart. Fill our hearts with love and compassion, our time with noble actions and our mind with good thoughts. It is the foundation of any spiritual awareness and growth. Character is self restraint, self restraint is self direction, self direction is concentration.

First...976977978979980...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall