Hymn No. 983 | Date: 05-Sep-1987
|
|
Text Size |
 |
 |
1987-09-05
1987-09-05
1987-09-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11972
બુદ્ધિ વેચાતી જો મળે, મૂરખ ના રહે કોઈ
બુદ્ધિ વેચાતી જો મળે, મૂરખ ના રહે કોઈ મુક્તિ જો સહજમાં મળે, સહુ કોઈ મુક્ત હોય તૂટયો જે તાંતણો ભક્તિનો તારો, ત્યાંથી એને જોડ વિશ્વાસે વિશ્વાસે, વધતું આગળ, હૈયેથી વિશ્વાસ ના છોડ પડી વાદમાં વેડફ ના સમય, વાદમાં માથું ના ફોડ કરજે યત્નો તું સાચા, મનડું ને તનડું એમાં જોડ કરતો રહી વિશ્વાસે કર્મો, ચિત્તડું તો પ્રભુમાં જોડ વિચલિત ના બનતો યત્નોમાં, પૂરશે પ્રભુ તો કોડ લાભ તો છે પ્રભુના ચરણમાં, ચરણમાં હૈયું તો જોડ મળશે ત્યાં તો અનહદ શાંતિ, ચરણમાં પ્રભુના દોડ કદમ કદમ પર આવે ભલે આફતો, વિશ્વાસ હૈયેથી ના તોડ આનંદસાગર છે મારા પ્રભુ, આનંદે આનંદે તો ડોલ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
buddhi vechati jo male, murakha na rahe koi
mukti jo sahajamam male, sahu koi mukt hoy
tutayo je tantano bhaktino taro, tyathi ene joda
vishvase vishvase, vadhatum agala, haiyethi vishvas na chhoda
padi vadamam vedapha na samaya, vadamam mathum na phoda
karje yatno tu sacha, manadu ne tanadum ema joda
karto rahi vishvase karmo, chittadum to prabhu maa joda
vichalita na banato yatnomam, purashe prabhu to koda
labha to che prabhu na charanamam, charan maa haiyu to joda
malashe tya to anahada shanti, charan maa prabhu na doda
kadama kadama paar aave bhale aphato, vishvas haiyethi na toda
aanandasagar che maara prabhu, anande anande to dola
Explanation in English
In this Gujarati bhajan,
He is saying...
If intelligence is sold and made available then no one will remain unintelligent.
If liberation is naturally achievable, then everyone will be liberated.
From wherever your thread of devotion is broken, please connect it back from that point.
With faith and more faith, move forward. Never leave faith from the heart.
Don’t waste time in arguments and reasoning, don’t break your head in reasoning
Make truthful and sincere efforts, and sync your mind and heart in devotion.
Continue doing actions with full faith and connect your consciousness with Divine consciousness.
Never be distracted in your efforts, then God will connect the dots.
There are infinite blessings in the feet of Divine, rest your heart in the feet of Divine. You will find eternal peace in there, just run to the feet of Divine.
Every step of the way, challenges may arise, but never lose your faith.
Ocean of joy is my Almighty, dance away in joy and bliss.
Kaka (Satguru Devendra Ghia) is explaining that key elements of walking on spiritual path are sincere efforts in the direction of Divine aligned with utmost faith, and conducting selfless actions, which are the actions of Divine. Then, there is no stopping of Divine grace.
|