Hymn No. 984 | Date: 05-Sep-1987
|
|
Text Size |
 |
 |
1987-09-05
1987-09-05
1987-09-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11973
યાદે યાદે તારો દીવાનો બન્યો `મા', નયનોથી આંસુ વહી ગયા
યાદે યાદે તારો દીવાનો બન્યો `મા', નયનોથી આંસુ વહી ગયા પ્રેમે પ્રેમે તો પાગલ બન્યો `મા', ભાન તો ભુલાઈ ગયા રાતદિન તો સ્વપ્ના તારા રચું, સ્વપ્ને દર્શન તારા થઈ ગયા ખૂલતાં આંખો એમાંથી માડી, વિરહના આંસું વહી ગયા તેજે તેજે તો તું દેખાઈ, દર્શન તેજમાં તો તારા થઈ ગયા આંસુઓ તો જ્યાં ચમકી ગયાં, દર્શન એમાં તારા થઈ ગયા શ્વાસે શ્વાસે તો માડી, તારા શ્વાસ તો ગૂંથાઈ ગયાં શ્વાસ નિઃશ્વાસની પળ પણ, ડંખ ખૂબ તો દઈ ગયા પળ પળની પણ કિંમત વધી, પળના પલકારા ગણાઈ ગયા પલકારા પણ સહન ના થયાં, વૈરી એ તો બની ગયા રહેમ હવે લાવ તું તો માડી, દર્શન કાજે અધીરા થઈ ગયા દર્શન દઈને હૈયે શાંતિ દેજે, અમે તારા તો થઈ ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
yade yade taaro divano banyo `ma', nayanothi aasu vahi gaya
preme preme to pagala banyo `ma', bhaan to bhulai gaya
ratadina to svapna taara rachum, svapne darshan taara thai gaya
khulatam aankho ema thi maadi, virahana ansum vahi gaya
teje teje to tu dekhai, darshan tej maa to taara thai gaya
ansuo to jya chamaki gayam, darshan ema taara thai gaya
shvase shvase to maadi, taara shvas to gunthai gayam
shvas nihshvasani pal pana, dankha khub to dai gaya
pal palani pan kimmat vadhi, paalan palakara ganai gaya
palakara pan sahan na thayam, vairi e to bani gaya
rahem have lava tu to maadi, darshan kaaje adhir thai gaya
darshan dai ne haiye shanti deje, ame taara to thai gaya
Explanation in English
In his customary style of conversation with Divine Mother,
He is communicating...
With every thought of yours, I am losing my mind, O Divine Mother, and tears are rolling down my eyes.
With feelings of love, I have become insane, O Mother, I am losing my consciousness.
Day and night, I dream about you, O Mother, and in my dreams, I only see you.
As soon as the eyes open, I start shedding tears in your separation.
In every brightness and radiance, only you are seen, O Mother, I see your vision in that radiance.
When my tears sparkle, I see only you in that sparkle.
With every breath of mine, O Mother, your breaths are weaved together.
A moment between two breaths have also become unbearable. Value of each moment is increasing.
A moment of a blink is also counted. Even that moment of blink has become unbearable.
Please show some mercy, O Mother, I am impatiently waiting for your vision.
Give peace in heart by giving your vision, I am all yours, O Divine Mother.
Kaka’s bhajans are his offerings of love to Divine Mother. His desperation for the vision of Divine Mother is captivating and enchanting. His feelings of separation from Divine Mother is expressed even in a moment between inhalation and exhalation. This expression is so intense. Love for Divine Mother is emoted in each and every line of this bhajan.
|