Hymn No. 985 | Date: 07-Sep-1987
|
|
Text Size |
 |
 |
1987-09-07
1987-09-07
1987-09-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11974
આવ્યા દિન બે દિનના મહેમાન બનીને સહુ તો જગમાં
આવ્યા દિન બે દિનના મહેમાન બનીને સહુ તો જગમાં જગત તો છે, એક અનોખી ધરમશાળા એક તો આવે, લે વિદાય તો બીજા, આ જગમાં રહે ન કોઈ કાયમ જગમાં, જગ તો છે એક અનોખી ધરમશાળા લાવ્યા ન કંઈ કોઈ સાથે તો આ જગમાં લઈ જાશે ન કંઈ સાથે જગમાં, જગ તો છે એક અનોખી ધરમશાળા કર્મો કેરી પૂંજી તો વાપરશે, લાવ્યા જે સાથે જગમાં કરશે ભેગી સાથે, કર્મની પૂંજી જગ તો છે એક અનોખી ધરમશાળા લખાવી ગયા કંઈક નામ અનોખા તો આ જગમાં કંઈક બોળી ગયા નામ જગમાં, જગ તો છે એક અનોખી ધરમશાળા થાશે મુલાકાત કંઈકની, હતાં બધાં એ તો અજાણ્યા સમય સમય પર પડશે તો છૂટા, જગ તો છે એક અનોખી ધરમશાળા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavya din be dinana mahemana bani ne sahu to jag maa
jagat to chhe, ek anokhi dharamashala
ek to ave, le vidaya to bija, a jag maa
rahe na koi kayam jagamam, jaag to che ek anokhi dharamashala
lavya na kai koi saathe to a jag maa
lai jaashe na kai saathe jagamam, jaag to che ek anokhi dharamashala
karmo keri punji to vaparashe, lavya je saathe jag maa
karshe bhegi sathe, karmani punji jaag to che ek anokhi dharamashala
lakhavi gaya kaik naam anokha to a jag maa
kaik boli gaya naam jagamam, jaag to che ek anokhi dharamashala
thashe mulakata kamikani, hatam badham e to ajanya
samay samaya paar padashe to chhuta, jaag to che ek anokhi dharamashala
Explanation in English
In this bhajan, he is shedding light on the reality of this world.
He is saying...
We have all come in this world as a guest for a day or two.
This world is such a unique guest house.
One comes and the other one takes leave from the guest house.
No one stays in this world forever,
This world is such a unique guest house.
No one has brought anything with them in this world,
And no one will be able to take back anything from this world.
This world is such a unique guest house.
The positive balance of Karmas (actions) will be utilised, and the positive balance of Karmas (actions) will have to be collected.
This world is such a unique guest house.
Many have created unique names for themselves, and many have ruined their names.
This world is such a unique guest house.
Many will be met during the stay, though they were not known before,
and time and time again, they will be separated,
This world is such a unique guest house.
Kaka (Satguru Devendra Ghia) is explaining the transient nature of this world. Nothing is permanent, even our existence is temporary in this world. Temporary is the reality of life. The goal of spirituality and spiritual practice is to realize this fact and search for the actual purpose of life. Which is to be united with The Supreme. This goal can be achieved with our body, mind and heart. When both our purpose and actions are directed towards Divine, life becomes a celebration.
|