BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 992 | Date: 10-Sep-1987
   Text Size Increase Font Decrease Font

આવ્યું ન સાથે તારી કોઈ, આવ્યો જ્યારે તું જગમાં

  Audio

Avyu Na Saathe Tari Koi, Avyo Jyare Tu Jag Ma

મા, ભગવાન (Almighty Mother, God)


1987-09-10 1987-09-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11981 આવ્યું ન સાથે તારી કોઈ, આવ્યો જ્યારે તું જગમાં આવ્યું ન સાથે તારી કોઈ, આવ્યો જ્યારે તું જગમાં
ન આવશે કોઈ સાથે તારી, જાશે જ્યારે તું જગમાં,
   ચેત રે મનવા, ચેત તું ચેત (2)
સાથ તો મળી જાશે તને, પાપ તો આચરવા
સહુ તો જાશે છૂટી, પડશે જ્યાં પાપ ભોગવવા,
   ચેત રે મનવા ચેત તું ચેત (2)
આવી પડશે દુઃખ જ્યારે, મળશે ન સાથ દુઃખમાં
મળે જ્યાં સુખ તો થોડું, આવશે સહુ દોડી સુખમાં,
   ચેત રે મનવા, ચેત તું ચેત (2)
હતા અજાણ્યા તુજને, જાણ્યા સહુને આવીને જગમાં
માયા થકી તો આવ્યો જગમાં, બંધાયો પાછો શાને માયામાં,
   ચેત રે મનવા, ચેત તું ચેત (2)
મળ્યો માનવદેહ પાછો, લાગી જા તો ઉત્કર્ષમાં
ભરી લેજે હૈયે અનહદ શાંતિ, છોડજે જગ આનંદમાં,
   ચેત રે મનવા, ચેત તું ચેત (2)
https://www.youtube.com/watch?v=ozAkL8V1o7Y
Gujarati Bhajan no. 992 by Satguru Devendra Ghia - Kaka
આવ્યું ન સાથે તારી કોઈ, આવ્યો જ્યારે તું જગમાં
ન આવશે કોઈ સાથે તારી, જાશે જ્યારે તું જગમાં,
   ચેત રે મનવા, ચેત તું ચેત (2)
સાથ તો મળી જાશે તને, પાપ તો આચરવા
સહુ તો જાશે છૂટી, પડશે જ્યાં પાપ ભોગવવા,
   ચેત રે મનવા ચેત તું ચેત (2)
આવી પડશે દુઃખ જ્યારે, મળશે ન સાથ દુઃખમાં
મળે જ્યાં સુખ તો થોડું, આવશે સહુ દોડી સુખમાં,
   ચેત રે મનવા, ચેત તું ચેત (2)
હતા અજાણ્યા તુજને, જાણ્યા સહુને આવીને જગમાં
માયા થકી તો આવ્યો જગમાં, બંધાયો પાછો શાને માયામાં,
   ચેત રે મનવા, ચેત તું ચેત (2)
મળ્યો માનવદેહ પાછો, લાગી જા તો ઉત્કર્ષમાં
ભરી લેજે હૈયે અનહદ શાંતિ, છોડજે જગ આનંદમાં,
   ચેત રે મનવા, ચેત તું ચેત (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
āvyuṁ na sāthē tārī kōī, āvyō jyārē tuṁ jagamāṁ
na āvaśē kōī sāthē tārī, jāśē jyārē tuṁ jagamāṁ,
cēta rē manavā, cēta tuṁ cēta (2)
sātha tō malī jāśē tanē, pāpa tō ācaravā
sahu tō jāśē chūṭī, paḍaśē jyāṁ pāpa bhōgavavā,
cēta rē manavā cēta tuṁ cēta (2)
āvī paḍaśē duḥkha jyārē, malaśē na sātha duḥkhamāṁ
malē jyāṁ sukha tō thōḍuṁ, āvaśē sahu dōḍī sukhamāṁ,
cēta rē manavā, cēta tuṁ cēta (2)
hatā ajāṇyā tujanē, jāṇyā sahunē āvīnē jagamāṁ
māyā thakī tō āvyō jagamāṁ, baṁdhāyō pāchō śānē māyāmāṁ,
cēta rē manavā, cēta tuṁ cēta (2)
malyō mānavadēha pāchō, lāgī jā tō utkarṣamāṁ
bharī lējē haiyē anahada śāṁti, chōḍajē jaga ānaṁdamāṁ,
cēta rē manavā, cēta tuṁ cēta (2)

Explanation in English
In this Gujarati bhajan on the truth of this world,
He is saying...
No one has come with you when you entered this world,
No one will come with you when you will depart from this world.
Wake up, O Mind, wake up, O wake up.
You will find allies to perform any sins, but everyone will run away when the time comes to bear its brunt.
Wake up, O Mind, wake up, O wake up.
When you end up facing grief and sorrow, no one will come to give you support,
But as you find joy and happiness, everyone will come running.
Wake up, O Mind, wake up, O wake up.
Everyone was unknown to you, they all became known to you after you came in this world.
You have entered this illusion, but why are you binding yourself in the illusion ?
Wake up, O Mind, wake up, O wake up.
You have got this human body, work towards liberation ,
Feel eternal peace in this heart, and leave this world in joy.
Wake up, O Mind, wake up, O wake up.
Kaka (Satguru Devendra Ghia) is explaining that instead of focusing on this worldly matters and worldly relationships, one must work towards the advancement of soul. These relationships in the world has no integrity, and makes you create bondages. Kaka (Satguru Devendra Ghia) is urging us to practice detachment in attachment and focus on redeeming our soul, which is the eternal truth of the universe.

First...991992993994995...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall