BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 993 | Date: 10-Sep-1987
   Text Size Increase Font Decrease Font

એક સાથી દેખાયો માડી મને આજે તારી તો આંખમાં

  Audio

Ek Sathi Dekhayo Madi Mane Aaje Tari To Ankh Ma

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1987-09-10 1987-09-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11982 એક સાથી દેખાયો માડી મને આજે તારી તો આંખમાં એક સાથી દેખાયો માડી મને આજે તારી તો આંખમાં
ઈશારે, ઇશારે રહ્યો બોલાવી, મને તો એ વાતવાતમાં
દીધું ભુલાવી ભાન એણે મારું, રહેવા ન દીધો ભાનમાં
જૂની યાદ તો એની અપાવી, દીધો ડુબાવી મને યાદમાં
ફેંક્યા કિરણો તો એણે એવા, પેઠા સીધા તો હૈયામાં
નથી હટતું તુજ મુખ સામેથી, મન નથી આજે માયામાં
ખેંચી આજે તો ખૂબ રહ્યો, ખેંચી રહ્યો એની પાસમાં
ભૂખનું પણ આજે ભાન ભુલાવી, બોલાવે તો તુજ ચરણમાં
હૈયું રહ્યું છે આજે તો ઊછળી, છવાયો આનંદ અંતરમાં
ગોતવો નથી કોઈ બીજો સાથી, રહેવું છે એની સાથમાં
https://www.youtube.com/watch?v=W14UTKy-8Yw
Gujarati Bhajan no. 993 by Satguru Devendra Ghia - Kaka
એક સાથી દેખાયો માડી મને આજે તારી તો આંખમાં
ઈશારે, ઇશારે રહ્યો બોલાવી, મને તો એ વાતવાતમાં
દીધું ભુલાવી ભાન એણે મારું, રહેવા ન દીધો ભાનમાં
જૂની યાદ તો એની અપાવી, દીધો ડુબાવી મને યાદમાં
ફેંક્યા કિરણો તો એણે એવા, પેઠા સીધા તો હૈયામાં
નથી હટતું તુજ મુખ સામેથી, મન નથી આજે માયામાં
ખેંચી આજે તો ખૂબ રહ્યો, ખેંચી રહ્યો એની પાસમાં
ભૂખનું પણ આજે ભાન ભુલાવી, બોલાવે તો તુજ ચરણમાં
હૈયું રહ્યું છે આજે તો ઊછળી, છવાયો આનંદ અંતરમાં
ગોતવો નથી કોઈ બીજો સાથી, રહેવું છે એની સાથમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
ēka sāthī dēkhāyō māḍī manē ājē tārī tō āṁkhamāṁ
īśārē, iśārē rahyō bōlāvī, manē tō ē vātavātamāṁ
dīdhuṁ bhulāvī bhāna ēṇē māruṁ, rahēvā na dīdhō bhānamāṁ
jūnī yāda tō ēnī apāvī, dīdhō ḍubāvī manē yādamāṁ
phēṁkyā kiraṇō tō ēṇē ēvā, pēṭhā sīdhā tō haiyāmāṁ
nathī haṭatuṁ tuja mukha sāmēthī, mana nathī ājē māyāmāṁ
khēṁcī ājē tō khūba rahyō, khēṁcī rahyō ēnī pāsamāṁ
bhūkhanuṁ paṇa ājē bhāna bhulāvī, bōlāvē tō tuja caraṇamāṁ
haiyuṁ rahyuṁ chē ājē tō ūchalī, chavāyō ānaṁda aṁtaramāṁ
gōtavō nathī kōī bījō sāthī, rahēvuṁ chē ēnī sāthamāṁ

Explanation in English
In this beautiful Gujarati bhajan, Pujya Kaka, our Guruji is depicting about the vision of his Guru in the eyes of Divine Mother. In this devotional bhajan,
He is saying...
Today, I have seen one companion (Guru), O Mother, in your eyes.
By giving me hints, he is calling me, he is calling me every now and then.
He has made me lose my senses, he has not let me stay in my consciousness.
He has reminded me of old memories, and made me drown in that remembrance.
He has pitched such rays that they have just pierced my heart.
His face is not moving from the front of me, today my focus from illusion is dispelling.
He is pulling me a lot, he is pulling me to him.
He has made me forget about my hunger, and he is calling me to your feet, O Divine Mother.
My heart is bouncing with joy, I don’t want to look for any other companion, I just want to be with him.
Kaka (Satguru Devendra Ghia) has dedicated this bhajan to his Guru, who is helping him seek proximity with Divine. Complete self surrender to Guru is the only way to spiritual illumination. Spiritual life is awakened and growth is culminated only by Guru. Kaka (Satguru Devendra Ghia) is shedding light that once Guru is found, then there is no requirement for any other companion in life. Guru is the guide, Guru is the teacher, Guru is the dispeller of ignorance, Guru is an encyclopaedia of knowledge. Guru is the Mother, the father, Guru is God. In the presence of Guru, one can experience fullness of being like never before.

First...991992993994995...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall