Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6012 | Date: 02-Nov-1995
ચારે દિશાઓમાં છવાયેલો છે એ પૂરોને પૂરો, એના દર્શન વિના રહેશે તું અધૂરોને અધૂરો
Chare Dishaoma Chavayelo Che Ae Purone Puro, Aena Darshan Vina Rehshe Tu Adhurone Adhuro

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6012 | Date: 02-Nov-1995

ચારે દિશાઓમાં છવાયેલો છે એ પૂરોને પૂરો, એના દર્શન વિના રહેશે તું અધૂરોને અધૂરો

  No Audio

Chare Dishaoma Chavayelo Che Ae Purone Puro, Aena Darshan Vina Rehshe Tu Adhurone Adhuro

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-11-02 1995-11-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12001 ચારે દિશાઓમાં છવાયેલો છે એ પૂરોને પૂરો, એના દર્શન વિના રહેશે તું અધૂરોને અધૂરો ચારે દિશાઓમાં છવાયેલો છે એ પૂરોને પૂરો, એના દર્શન વિના રહેશે તું અધૂરોને અધૂરો

સોંપી દે તું તારા જીવનની રે ધૂરા એના હાથમાં, નથી જગમાં કાંઈ એ નગુણો રે

રાખજે તારો વિશ્વાસ એનામાં પૂરો, રાખજે ના અધૂરો, રાખજે તું એ પૂરોને પૂરો

મળ્યું હશે ઘણું ઘણું તને જીવનમાં, કરજે ના જીવનમાં એમાં સદ્ગુણોનો ચૂરો રે

છે સહુના જીવનનો દોર તો એના હાથમાં રે, છોડશે ના જગમાં એ કોઈના દોરે રે

ચાલીશ જીવનમાં જ્યાં તું એના રે આધારે પૂરો, બદલાઈ જાશે જીવનનો ચહેરો ને મહોરો

સમજ તો છે, છે એ તો સુખનો આધાર, નથી કાંઈ જગમાં એ તો દુઃખ દેનારો

નિરાશ ના થાતો જીવનમાં તું, તૂટે ભલે આશાઓ તારી, છે જ્યાં એ આશા પૂરનારો

જોઈ રહ્યો છે રાહ જીવનમાં એ તો સહુની, જોવે છે રાહ તારી, મળે એને સર્વસ્વ સોંપનારો

લાગે ભલે જીવનમાં એ ખૂબને ખૂબ લેનારો, પણ છે જીવનમાં એ બધું દેનારો
View Original Increase Font Decrease Font

ચારે દિશાઓમાં છવાયેલો છે એ પૂરોને પૂરો, એના દર્શન વિના રહેશે તું અધૂરોને અધૂરો

સોંપી દે તું તારા જીવનની રે ધૂરા એના હાથમાં, નથી જગમાં કાંઈ એ નગુણો રે

રાખજે તારો વિશ્વાસ એનામાં પૂરો, રાખજે ના અધૂરો, રાખજે તું એ પૂરોને પૂરો

મળ્યું હશે ઘણું ઘણું તને જીવનમાં, કરજે ના જીવનમાં એમાં સદ્ગુણોનો ચૂરો રે

છે સહુના જીવનનો દોર તો એના હાથમાં રે, છોડશે ના જગમાં એ કોઈના દોરે રે

ચાલીશ જીવનમાં જ્યાં તું એના રે આધારે પૂરો, બદલાઈ જાશે જીવનનો ચહેરો ને મહોરો

સમજ તો છે, છે એ તો સુખનો આધાર, નથી કાંઈ જગમાં એ તો દુઃખ દેનારો

નિરાશ ના થાતો જીવનમાં તું, તૂટે ભલે આશાઓ તારી, છે જ્યાં એ આશા પૂરનારો

જોઈ રહ્યો છે રાહ જીવનમાં એ તો સહુની, જોવે છે રાહ તારી, મળે એને સર્વસ્વ સોંપનારો

લાગે ભલે જીવનમાં એ ખૂબને ખૂબ લેનારો, પણ છે જીવનમાં એ બધું દેનારો

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cārē diśāōmāṁ chavāyēlō chē ē pūrōnē pūrō, ēnā darśana vinā rahēśē tuṁ adhūrōnē adhūrō

sōṁpī dē tuṁ tārā jīvananī rē dhūrā ēnā hāthamāṁ, nathī jagamāṁ kāṁī ē naguṇō rē

rākhajē tārō viśvāsa ēnāmāṁ pūrō, rākhajē nā adhūrō, rākhajē tuṁ ē pūrōnē pūrō

malyuṁ haśē ghaṇuṁ ghaṇuṁ tanē jīvanamāṁ, karajē nā jīvanamāṁ ēmāṁ sadguṇōnō cūrō rē

chē sahunā jīvananō dōra tō ēnā hāthamāṁ rē, chōḍaśē nā jagamāṁ ē kōīnā dōrē rē

cālīśa jīvanamāṁ jyāṁ tuṁ ēnā rē ādhārē pūrō, badalāī jāśē jīvananō cahērō nē mahōrō

samaja tō chē, chē ē tō sukhanō ādhāra, nathī kāṁī jagamāṁ ē tō duḥkha dēnārō

nirāśa nā thātō jīvanamāṁ tuṁ, tūṭē bhalē āśāō tārī, chē jyāṁ ē āśā pūranārō

jōī rahyō chē rāha jīvanamāṁ ē tō sahunī, jōvē chē rāha tārī, malē ēnē sarvasva sōṁpanārō

lāgē bhalē jīvanamāṁ ē khūbanē khūba lēnārō, paṇa chē jīvanamāṁ ē badhuṁ dēnārō
Scan Image

Gujarati Bhajan no. 6012 by Satguru Sri Devendra Ghia - Kaka