Hymn No. 5703 | Date: 06-Mar-1995
|
|
Text Size |
 |
 |
1995-03-06
1995-03-06
1995-03-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1202
સમજ્યા વિના, જાણ્યા વિના, જીવનમાં કરવી રે ફરિયાદ
સમજ્યા વિના, જાણ્યા વિના, જીવનમાં કરવી રે ફરિયાદ જીવનમાં પડી ગઈ છે, આદત તને તો આ સમજ્યા નહીં, વિચાર્યા નહીં, પરિણામો અહંના કરી રે એની ફરિયાદ મળ્યું ના મળ્યું તને, જોઈ ના યોગ્યતા તારી, મળ્યું બીજાને એ શાને, કરી ફરિયાદ સુખ જોઈએ જીવનમાં ઘણું, દૂર મહેનતથી રહેવું, એની કરવી તોયે ફરિયાદ યોગ્યતાની ભૂમિકા, સ્વીકારે ના સ્વીકારે બીજા, લાગી તને તારી, બીજાની કરવી ફરિયાદ બસ કહેવું, કહેવું અને કહેવું, સાંભળે ના જો કોઈ ત્યારે, કરવી એની રે ફરિયાદ ભૂલવી ના ભૂલ અન્યની, ભૂલે ના ભૂલ જો કોઈ તારી, કરવી એની રે ફરિયાદ દુઃખને દૂર કરવું, ભૂલી રહ્યો છે રટણ એનું ને એનું કરી, તોયે કરવી એની રે ફરિયાદ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samjya vina, janya vina, jivanamam karvi re phariyaad
jivanamam padi gai Chhe, aadat taane to a
samjya Nahim, vicharya Nahim, parinamo ahanna kari re eni phariyaad
malyu na malyu tane, joi na yogyata tari, malyu bijane e shane, kari phariyaad
sukh joie jivanamam ghanum, dur mahenatathi rahevum, eni karvi toye phariyaad
yogyatani bhumika, svikare na svikare bija, laagi taane tari, bijani karvi phariyaad
basa kahevum, kahevu ane kahevu ane kahevum, joy bhule nahulare, sambhale na, joy bhule nahulare, joy bhule re
, sambhale na bhul jo koi tari, karvi eni re phariyaad
duhkh ne dur karavum, bhuli rahyo che ratan enu ne enu kari, toye karvi eni re phariyaad
|