ધ્રુજતા ને ધ્રુજતા હાથ મારા ધ્રુજી ગયા, થઈ ગઈ પકડ ઢીલી જ્યાં એ ધ્રુજી ગયા
હતું તો હાથમાં તો જે, ધીરે ધીરે હાથમાંથી એને એ તો છોડાવી ગયા
કંઈક ચીજો જીવનમાં, હાથ મારા, જીવનમાં વધુને વધુ ધ્રુષજાવી ગયા
ધ્રુષજ્યા કંઈકવાર એવા લાંબા ગાળા સુધી, એમાંને એમાં એ ધ્રુજી રહ્યાં
મેળવ્યું જીવનમાં બધું તો જે, હતું હાથમાં તો એ, એને એ ધ્રુષજાવી ગયા
હટયા ના કારણ ધ્રુષજારીના જ્યાં, હાથ તો એમાં, ધ્રુજતા ને ધ્રુષજતા રહ્યાં
કદી ધ્રુષજ્યા એવાં, જીવન આખાને મારા, એ તો ધ્રુજાવી ગયા
કદી શબ્દબાણથી ધ્રુજ્યા, કદી અસહ્ય વિચારોમાં ધ્રુજ્યા, હાથ એમાં વધુ ધ્રુજી ગયા
બીન આવડતે ધ્રુજાવ્યા ઘણા એને રે જીવનમાં, એમાં એ, વધુ ને વધુ ધ્રુજી ગયા
ધ્રુજાવ્યાને ધ્રુષજાવ્યા, ઘણી ઘણી ધ્રુજારીએ જીવનમાં, ધ્રુષજ્યા ને ધ્રુષજ્યા, વધુ ધ્રુજી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)