1995-11-24
1995-11-24
1995-11-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12035
છોડી દે રસ્તા તો તું પ્યારના, પ્યાર કુરબાની માંગે છે (2)

તૈયારી વિના ચાલ ના તું, જીવનમાં તો પ્યારની રાહ ઉપર - પ્યાર...
સમજી ના લે તું એને સહેલી ને સીધી, મુશ્કેલીઓમાંથી પસાર એ થાયે છે - પ્યાર...
પકડીશ રાહ જીવનમાં જો એકવાર તું એની, ધીરજ પૂરી એ તો માંગે છે - પ્યાર...
રહેશે ખેંચતી શંકાની દોર તો એને, વિશ્વાસ હલે ના એમાં, વિશ્વાસ એવો એ માંગે છે - પ્યાર...
મળે યા ના મળે પ્યાર જીવનમાં તને, પ્યારના પ્રતિબિંબમાં રાજી શાને તું થાયે છે - પ્યાર...
જાગશે ને આવશે પ્રસંગો જીવનમાં એવા, જોજે રાહ ના તને એ ભુલાવે છે - પ્યાર...
અટવાઈ જાશે જ્યાં તું પ્યારની ગલીઓમાં, પ્યાર કુરબાની માંગે છે - પ્યાર...
છે પ્યારની જ્વાળા એવી, જીવનની જીવનમાં રાખ થવાની તૈયારી માંગે છે - પ્યાર...
દેતા દેતા કુરબાની, રહી જાશે અસ્તિત્વ ખાલી તારું, તારા અસ્તિત્વની કુરબાની એ માંગે છે - પ્યાર...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chōḍī dē rastā tō tuṁ pyāranā, pyāra kurabānī māṁgē chē (2)
taiyārī vinā cāla nā tuṁ, jīvanamāṁ tō pyāranī rāha upara - pyāra...
samajī nā lē tuṁ ēnē sahēlī nē sīdhī, muśkēlīōmāṁthī pasāra ē thāyē chē - pyāra...
pakaḍīśa rāha jīvanamāṁ jō ēkavāra tuṁ ēnī, dhīraja pūrī ē tō māṁgē chē - pyāra...
rahēśē khēṁcatī śaṁkānī dōra tō ēnē, viśvāsa halē nā ēmāṁ, viśvāsa ēvō ē māṁgē chē - pyāra...
malē yā nā malē pyāra jīvanamāṁ tanē, pyāranā pratibiṁbamāṁ rājī śānē tuṁ thāyē chē - pyāra...
jāgaśē nē āvaśē prasaṁgō jīvanamāṁ ēvā, jōjē rāha nā tanē ē bhulāvē chē - pyāra...
aṭavāī jāśē jyāṁ tuṁ pyāranī galīōmāṁ, pyāra kurabānī māṁgē chē - pyāra...
chē pyāranī jvālā ēvī, jīvananī jīvanamāṁ rākha thavānī taiyārī māṁgē chē - pyāra...
dētā dētā kurabānī, rahī jāśē astitva khālī tāruṁ, tārā astitvanī kurabānī ē māṁgē chē - pyāra...
|