Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6048 | Date: 28-Nov-1995
રસ્તા પ્યારના ના હું જાણું છું, ના પ્યારથી કાંઈ હું વાકેફ છું
Rastā pyāranā nā huṁ jāṇuṁ chuṁ, nā pyārathī kāṁī huṁ vākēpha chuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 6048 | Date: 28-Nov-1995

રસ્તા પ્યારના ના હું જાણું છું, ના પ્યારથી કાંઈ હું વાકેફ છું

  No Audio

rastā pyāranā nā huṁ jāṇuṁ chuṁ, nā pyārathī kāṁī huṁ vākēpha chuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1995-11-28 1995-11-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12037 રસ્તા પ્યારના ના હું જાણું છું, ના પ્યારથી કાંઈ હું વાકેફ છું રસ્તા પ્યારના ના હું જાણું છું, ના પ્યારથી કાંઈ હું વાકેફ છું

પ્રભુ પ્યાર કરવા તને, તોયે હું તો ચાહું છું (2)

હોય ખામી મારા પ્યારમાં, એ ખામીઓ પ્રભુ, સુધારવા એને ચાહું છું

રાતભર જાગું છું હું તારા વિચારોમાં, નીંદર મારી એમાં હું તો ત્યાગું છું

જલી રહ્યો છે અગ્નિ હૈયાંમાં, ત્વરિત તને મળવા હું તો માગું છું

લેજે કુરબાની તું પાસેથી મારી, માંગે તે કુરબાની દેવા હું ચાહું છું

દેજે સુખ સંપત્તિ મને તું તારા પ્યારની, ના અન્ય સંપત્તિ હું માગું છું

અન્ય નજરને કરવી છે શું મારે, પ્યારભરી નજર તારી હું તો ચાહું છું

ના ડર છે કોઈ મારા હૈયાંમાં, પ્યારથી તારી પાસે પહોંચવા હું ચાહું છું

થાય ગમે તે ભલે મારું રે જીવનમાં, પ્યારથી સહન બધું કરવા હું માગું છું

કરવા છે જીવનમાં મારે તને તો મારા, તારો ને તારો જીવનમાં બનવા હું માગું છું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rastā pyāranā nā huṁ jāṇuṁ chuṁ, nā pyārathī kāṁī huṁ vākēpha chuṁ

prabhu pyāra karavā tanē, tōyē huṁ tō cāhuṁ chuṁ (2)

hōya khāmī mārā pyāramāṁ, ē khāmīō prabhu, sudhāravā ēnē cāhuṁ chuṁ

rātabhara jāguṁ chuṁ huṁ tārā vicārōmāṁ, nīṁdara mārī ēmāṁ huṁ tō tyāguṁ chuṁ

jalī rahyō chē agni haiyāṁmāṁ, tvarita tanē malavā huṁ tō māguṁ chuṁ

lējē kurabānī tuṁ pāsēthī mārī, māṁgē tē kurabānī dēvā huṁ cāhuṁ chuṁ

dējē sukha saṁpatti manē tuṁ tārā pyāranī, nā anya saṁpatti huṁ māguṁ chuṁ

anya najaranē karavī chē śuṁ mārē, pyārabharī najara tārī huṁ tō cāhuṁ chuṁ

nā ḍara chē kōī mārā haiyāṁmāṁ, pyārathī tārī pāsē pahōṁcavā huṁ cāhuṁ chuṁ

thāya gamē tē bhalē māruṁ rē jīvanamāṁ, pyārathī sahana badhuṁ karavā huṁ māguṁ chuṁ

karavā chē jīvanamāṁ mārē tanē tō mārā, tārō nē tārō jīvanamāṁ banavā huṁ māguṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 6048 by Satguru Devendra Ghia - Kaka
First...604360446045...Last