Hymn No. 5705 | Date: 07-Mar-1995
|
|
Text Size |
 |
 |
1995-03-07
1995-03-07
1995-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1204
થોડું થોડું, થોડું રહ્યું છે જગમાં, સહુમાં તો બધું, હોય ભલે એ થોડું થોડું
થોડું થોડું, થોડું રહ્યું છે જગમાં, સહુમાં તો બધું, હોય ભલે એ થોડું થોડું હોય ભલે કોઈ ચીજ ઝાઝી, કોઈ થોડી હોય,તોયે બધું હોય, ભલે એ થોડું થોડું દુર્જનમાં પણ હોય છે કોઈ અંશ સદ્ગુણનો, હોય ભલે એ થોડું થોડું ડરપોકને ડરપોકના હૈયાંમાં હોય છે બિંદુ હિંમતનું, હોય ભલે એ થોડું થોડું ક્રૂર ને ક્રૂર લાગતા માનવમાં પણ, હોય છે પ્રેમનું બિંદુ, વહેતું હોય ભલે એ થોડું થોડું અજ્ઞાની નથી જગમાં કોઈ પૂરું, હોય છે જ્ઞાનનું બિંદુ રહેલું, હોય ભલે એ થોડું થોડું થાતા રહ્યાં વિચલિત સંજોગોમાં તો સહુ, થયા હોય ભલે એ થોડું થોડું આવશે મંઝિલ પાસે થોડી થોડી, ચાલ્યા જ્યાં એ દિશામાં, ભલે તો થોડું થોડું ઉલેચાઈ જાશે દુર્ગુણોથી ભરેલો ખાડો, કરતા જાશો ખાલી, ભલે એ થોડું થોડું દુઃખ દૂર કરજો તમારાં ને અન્યના, થાય જીવનમાં રે, ભલે એ થોડું થોડું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thodu thodum, thodu rahyu che jagamam, sahumam to badhum, hoy bhale e thodu thodum
hoy bhale koi chija jaji, koi thodi hoya, toye badhu hoya, bhale e thodu thodum
durjanamam pan dar hapokane hale thanaum bunanoe,
ha sadanog haiyammam hoy che bindu himmatanum, hoy bhale e thodu thodum
krura ne krura lagata manavamam pana, hoy che premanum bindu, vahetum hoy bhale e thodu thodum
ajnani nathi jag maa koi purum, hoy che jnahanum e thodalum, hoy che jnahananum e
thichu roya to sahu, thaay hoy bhale e thodu thodum
aavashe manjhil paase thodi thodi, chalya jya e dishamam, bhale to thodu thodum
ulechai jaashe durgunothi bharelo khado, karta jasho khali, bhale e thodu thodum
dukh dur karjo tamaram ne anyana, thaay jivanamam re, bhale e thodu thodum
|